Gujarat

રાજભા ગઢવીએ ડાયરામાં કરી રોયલ એન્ટ્રી ! ઘોડા પર બેસીને લોકો વચ્ચેથી નીકળયા તો સૌ કોઈ જોતું રહી ગયું…જુઓ આ તસવીરો

રાજભા ગઢવી વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, રાજભા ગઢવીએ પોતાના ગીતોથી આખા ગુજરાતનું દિલ જીતી લીધેલ છે એટલું જ નહીં રાજભા ગઢવીની હાલના સમયમાં લોકપ્રસિદ્ધિ એટલી બધી વધી ગઈ છે કે તમામ લોકો તેઓને ઓળખી રહ્યા છે. તમને ખબર જ હશે કે રાજભા ગઢવીએ પોતાના ડાયરાનો રંગ ગુજરાતના તમામ સ્થાનોએ જમાવી દીધો છે અને અનેક જગ્યાએ તેઓ પોતાના ડાયરા પણ કરતા હોય છે.

એવામાં તમને ખબર જ હશે કે રાજભા ગઢવી જ્યા ક્યાંય પણ ડાયરા કરવા માટે જતા હોય છે ત્યાંનો એક વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલર પર શેર કરતા હોય છે જેમાં તેઓ જ્યા પણ જાય છે ત્યાંનો આ ખાસ વિડીયો શેર કરતા હોય છે એવામાં રાજભા ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલર પર એક ખાસ વિડીયો શેર કર્યો છે જેમાં તમે જોઈ શકો છો કે રાજભા ગઢવી પોતાની રોયલ એન્ટ્રી મારી રહ્યા છે.

તમે જોઈ શકો છો કે રાજભા ગઢવી ઘોડા પર સવાર થઈને લોકોના ટોળે ટોળા માંથી પસાર થાય છે, એવામાં તેઓની આવી રોયલ એન્ટ્રી સૌ કોઈ જોતું જ રહી જાય છે જે બાદ તેઓ કાર્યક્રમ માટે સ્ટેજ સુધી પોહચે છે જ્યા દીપ પ્રાગટ્ય તથા બીજા કર્યો કરીને કાર્યક્મને આગળ વધારવામાં આવે છે, જે બાદ રાજભા ગઢવી જેવી ડાયરાની રમઝટ બોલાવે છે ત્યાં રાજભા પર પૈસાનો વરસાદ થવા લાગે છે.

આ વિડીયો તો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે પણ આજના આ લેખના માધ્યમથી અમે તમને ફક્ત તસવીરો જ બતાવવાના છીએ, રાજભા ગઢવી વિશે જો વાત કરવામાં આવે તો તેઓ એક ડાવુંન ટુ અર્થ વ્યક્તિત્વ ધરાવે છે, સાદું ભોજન,સાદી રેણીકેણી તથા સાદું જીવન જીવવાનું તેમને વધારે પસંદ છે જેની તમે તેમના સોશિયલ મીડિયા હેન્ડલર પર અનેક તસવીરો જોઈ જ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!