GujaratViral video

વિદેશી ભૂરિયાઓએ બોલાવી ભગવાન ઠાકરની જય જય કાર ! બંને વિદેશી યુવકોની બોલી સાંભળી તમારું મનમોહય જશે..જુઓ વિડીયો

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણને અમુક વખત આશ્ચર્યનો ચમકારો થતો હોય છે તો અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે, હાલ સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે દરેક લોકો હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થઇ ચુક્યા છે અને ખુબ વધારે વિડીયો તથા અમુક તસવીરો લોકો દ્વારા પસંદ પણ કરવાંમાં આવતી હોય છે.

એવામાં હાલ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે બે વિદેશી યુવકો જય ઠાકર ની જયજય કાર બોલાવી રહયા છે, આ પેહલા એવા વિદેશી નથી જેના આવા વિડીયો વાયરલ થઇ રહયા છે પરંતુ આની પેહલા પણ આવા અનેક વિડીયો આપણી સામે આવી ચૂકેલ છે જેને જોયા બાદ આપણને પણ મનોરંજન પ્રાપ્ત થાય છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવતા હોય છે.

એવામાં આ વિડીયો હાલ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે આપનો ગુજરાતી યુવક બે વિદેશી ભૂરિયાઓને મળે છે અને તેને “જય ઠાકર” બોલવાનું કહે છે, વીડિયોની ખાસ વાત તો એ કે આવું સાંભળતા જ આ બે વિદેશી યુવકો પણ “જય ઠાકર” બોલવા લાગે છે, હાલના સમયમાં આ વિડીયો ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો.

આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને anandmeer.8182 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ જ વધારે પસંદ કરી રહ્યા છે, આ વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે આ વિડીયો વિશે તમારું શું કેહવું છે તે કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!