રાજભા ગઢવી આ કારણોસર આલિયા ભટ્ટ પર ભડક્યા, પોતાના જ કાર્યક્રમમાં કહી આ વાત!! જુઓ વિડીયો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, બોલિવુડમાં અનેક કલાકારો જાહેરાત કરતા હોય છે, ત્યારે હાલમાં જ રાજભા ગઢવી એ આલિયા ભટ્ટની એક જાહેરાતને લીધે એક ખૂબ જ ટીકા કરેલ. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઇને તમે હસવું નહી રોકી શકો.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાજભા ગઢવી લોક ડાયરામાં અનેકગણી સમાજને ઉપયોગી વાતો કરતા હોય છે. તેમને બોલીવુડની આલિયા ભટ્ટની લાઇફનો એક કિસ્સો શેર કર્યો. આ વીડિયોમાં રાજભા ગઢવી બોલે છે છે કે, આલિયા ભટ્ટ એકવાર કોફી વિથ કપિલ માં જાય છે.
જ્યાં તેને કોફી આપવામાં આવે છે, આ કોફીમાં સુગર હોય છે છતાં એ નારાજ થઈ જાય છે કારણ કે તે પોતાના ડાયટમાં સુગરનું સેવન બહુ ઓછું કરે છે. આ જ આલિયા ભટ્ટ પોતે કોર્ન ની જાહેરાત કરે, તને કાળોતરો નાગ કરે આલિયા, અમારા બાળકોના સ્વાસ્થ્યની માટે ખરાબ.
આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, હાલમાં અનેક લોકોએ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.