Gujarat

રાજદીપસિંહ જાડેજા બન્યાં નિરાધારના આધાર! એવું કાર્ય કર્યું કે, સૌ કોઈ કરી રહ્યા છે વખાણ, કાર્ય જાણીને તમે પણ કહેશો કે….

રીબડા ગામમાં જાડેજા પરિવારનું નામ ખૂબ જ માન સન્માન સાથે લેવામાં આવે છે, અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજા હાલમાં લોક સેવા અને જનકલ્યાણની કાર્ય કરી રહ્યા છે. નિરાધારના આધાર બનવા માટે રાજદીપ સિંહ RAR ફાઉન્ડેશન શરૂ કર્યું છે.
આ ફાઉન્ડેશન દ્વારા તેઓ અનેક સેવાકીય કામગીરી કરે છે. હાલમાં જ તેમને એક એવી ઉત્તમ કામગીરી કરી કે, સૌ કોઈ તેમને નિરાધારના આધાર કઈ રહ્યા છે.

રાજદીપસિંહ હાલમાં જ ગોંડલ તાલુકા નાં બીલડી ગામ નાં ગ્રામજનો દ્વારા રાજદીપસિંહ નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કારણ કે રાજદીપ સિંહના કારણે  દવે પરીવાર માટે આજ નવા જીવન ની શુરૂઆત થવા જઈ રહી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર  રાજદીપસિંહ દ્વારા બનાવેલ નવા મકાન નું ગૃહપ્રવેશ કરવામાં આવ્યું. રમણીકભાઈ દવે જે ગોરપદા નો વ્યવસાય કરીને પોતાના પરીવાર નું ગુજરાન ચલાવતા હતા તેમના અવસાન બાદ તેમના પરીવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

તેમના પરીવાર માં તેમના પત્ની પર 2 દીકરી અને 1 દીકરો જે માનસિક રોગ થી પીડાય છે તેની જવાબદારી આવી પડી તેમના પત્ની ગાયત્રી માતા નાં ઉપાસક છે માતાજી ને હરહંમેશ કહેતા મારા ગયા બાદ દીકરા દીકરી ની માથે છત્રછાયા નથી શું કરું તેમનાં નવા મકાન માં રૂમ રસોડું સંડાશ બાથરૂમ સાથે તમામ સુવિધા સાથે નું મકાન રાજદીપસિંહજી દ્વારા બનાવી આપવામાં આવ્યું તેમના પત્ની એ રાજદીપસિંહ ને વાત કરતા જણાવ્યું કે ગાયત્રી માતાજી એ સાક્ષાત અમારો આધાર બનીને તમને મોકલ્યા છે. ખરેખર રાજદીપસિંહ  જાડેજા એ ખૂબ જ સારી સેવાકીય કામગીરી કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!