ભારતના રાજવી પરિવાર જે આજે પણ વૈભવીશાળી જીવન જીવે છે. અને રોયલ..
આપણા ભારતમાં અનેક એવા રાજાશાહી પરિવાર આવેલ છે, જે આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.ત્યારે આજે અમે એવા પરિવારની વાત કરી રહ્યા છે. , ત્યારે આ એક ખૂબ જ ગર્વની વાત કહેવાય. આ શાહી પરિવાર સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.
વડીયાર પરિવાર : વડીયાર પરિવાર મૈસુરના સૌથી ધનિક પરિવાર છે. જેના હર્તાકર્તા યદુવીર રાજા કૃષ્ણદત્તા વાડાયર છે. તેમની પાસે 10000 કરોડની સંપત્તિ છે, તેમજ આ સિવાય લકઝર્સરી કાર અને દુનિયાની સૌથી કિંમતિવાન ઘડિયાળ છે. આ સિવાય ખરેખર આ પરિવારનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. ભારતભરમાં!
જોધપુર શાહી પરિવાર: જોધપુરનાં શાહી પરિવાર દેશના સોથી ધનિક પરિવામાં એક છે. તેમની પાસે અબજોની સંપત્તિ છે. આ પરિવારના મુખ્ય ગજ સિંહ પાસે દુનિયાનું સૌથી મોટું ઘર છે, જેમાં 347 રૂમ છે. આ ઘરનો આજે અડધો ભાગ હોટેલમાં ફેરવી નાખવામાં આવ્યો છે. જેનું જતન જોધપુરનું રાજવી પરિવાર કરી રહ્યું છે. આ સિવાય આ પરિવાર નાતે આલીશાન અને ઐતિહાસિક કિલ્લા છે.
ગાયકવાડ પરિવાર: ગુજરાતમાં જેમનું આલીશાન પેલસ આવેલ છે, એવા રાજવી પરિવારની ઐતિહાસિક રિયાસત ધરાવતા રાજવી પરિવારનાં ગાયકવાડ પરિવાર મૂળ પુણે નાં છે. આ પરિવાર નાં મુખ્ય સમરજીત સિંહ ગાયકવાડ છે અને જેમની સંપત્તિ 20000 કરોડ છે. તેમની પાસે પોતાનું વ્યક્તિગત રાજવી પેલેસ લક્ષ્મી વિલાસ છે, જે ગુજરાતની ઓળખ છે.
મેવાડરાજવંશ : મેવાડ રાજ વંશ ભારતનું સૌથી લોકપ્રિય રાજવી પરિવાર છે અને જેમનું અનેક વખત સન્માન કરવામાં આવેલું છે. ખરેખર આ પતિવાર નાં મુખ્ય હર્તાકર્તાશ્રીજી અરવિંદ સિંહ મેવાડ છે. તેમનું પરિવાર ઉદયપુર રહે છે. આ પરિવાર પાસે શાહી હોટેલ અને રિસોર્ટ છે.
બિકાનેર શાહી પરિવાર :બિકાનેર શાહી પરિવારનું વર્તમાનનાં નેતુત્વ મહારાજા રવિ સિંહ રાજ કરી રહ્યા છે. તેમજ તેઓ 25નાં મહારાજા છે અને એમની પાસે અનેક વિરાસત અને રિયાસત છે. તેમને ઇ.સ 1488માં રાવબિકા દ્વારા બિકાનેરમાં સ્થાપના કરવામાં આવી હતી. આ રાજવી પરિવાર અનેક રીતે લોકસેવામાં કાર્યરત છે.
