સાપ કરડવાથી પરીવાર ના બે બાળકો ના મોત થયા, રાત્રે નીંદર કરી રહેલા બાળકો ને…

ખરેખર ઈશ્વરની ક્યારે શું કરે એ કોઈ જાણતું નથી એની રમત સામાન્ય માણસ ક્યારેય સમજી શક્યો નથી. આમ પણ વિધાતા ન લખેલ લેખમાં ક્યાં કોઈ મેખ મારી શક્યું છે?
આજે વાત અમે જે કરવા રહી છે તે ખૂબ જ કરુણ છે અને તમારું હૈયું પણ ધ્રુજી ઉઠશે. ખરેખર વિચાર કરો કે એ માની હાલત કેવી થઈ હશે જ્યારે તેના વ્હાલસોયા દીકરા એ જીવ છોડ્યો હશે. ખરેખર આ બાળક નું મુત્યુ તેમના પરિવાર પર સૌથી મોટી ઘાત લઈને આવતી.

હાલમાં જ એક એવી ઘટના બની જેને જાણીને તમારી આંખમાંથી આંસુઓ આવી જશે. વાત જાણે એમ છે કે,
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભાઈ બહેન ને સાપ ડંખ આપતા તેનું મૃત્યુ થયું હતું અને આ ઘટના ત્યારે બની જ્યારે
તેની માતા પાસે સૂતી હતી અને આ જ દરમિયાન ત્યાં સાપ આવી ભાઈ-બહેનનું સાપ કરડવાને લીધે મોત નીપજ્યું છે.

જ્યારે સાપ ડંખ માર્યો ત્યારે ભાઈ-બહેનને દંખ મારતાં બન્ને રડવા લાગ્યાં હતાં. માતાને લાગ્યું કે બન્ને બાળકો ડરી ગયાં છે, માટે રડી રહ્યાં છે, જેથી માતાએ બન્નેને વહાલથી પાસે સુવાડ્યાં, પણ થોડીવાર બાદ તેમનાં મોંમાંથી ફીણ નીકળવા લાગ્યાં તો તેમની તબિયતને જોઈને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને કહ્યું કે બાળકને સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જાવ અને બળકોને શિવપુરી લઈ ગયા જ્યાં ત્યાં બાળકો અંતિમ શ્વાસ લીધા હતા.

ખરેખર આ ઘટના થી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું અને બંને વ્હાલ સોયા દીકરો અને દીકરી ને ગુમાવી દિધા હતા અને એ માની રુદન રોકાતું ન હતુ કારણ કે પોતાની પડખે તેમના સંતાનો હતા છતાં પણ તેમને ખબર ન પડી અને એ બંને રડતા રહ્યા અને એકવાર પણ જો પૂછ્યું હોત તો આજે તેઓ તેમના બાળકો જીવંત હોય પરંતુ દરેક જીવનમાં આવી તક આવે છે પરતું ધાર્યું ઘણી થાય એ કહેવત મુજબ બનાવ એવો જ બન્યો કે આ બંને બાળકોનું નિધન થયું. ભગવાન આ બાળકોની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *