Viral video

સત્સંગ મંડળી લાવી વધુ એક સરસ ભજન ! મંડળીએ ગાયું “સાસુ મારા કાનના કાચા કોને કેવા જાવું….જુઓ વિડીયો

મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં એકબાજુ ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે તો બીજી બાજુ સોશિયલ મીડિયાએ ભારે ક્રેઝ પકડ્યો છે, એવામાં હાલના સમયમાં અનેક લોકો પોતાનો હાથ સોશિયલ મીડિયા પર અજમાવતા હોય છે જેથી તેઓ ફેમસ થઇ શકે. આમ તો સાચ્ચું કહીએ તો અનેક એવા લોકો છે જેણે સોશિયલ મીડિયામાં જ પોતાનું કરિયર બનાવી લીધું છે અને લાખો રૂપિયામાં કમાણી કરી રહ્યા છે.

એવામાં તમને ખબર જ હશે કે હાલના સમયમાં ગુજરાતી સત્સંગ મંડળીના વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યા છે, ભજન તથા કલિયુગને ધ્યાનમાં રાખીને આ ભજન મંડળીએ ખુબ જ અદભુત ભજનો બનાવી રહી છે જેને લઈને લોકો આ સત્સંગ મંડળી તરફ આકર્શાયા છે અને આ મંડળીને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે, આ સત્સંગ મંડળીના અનેક રોજના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. ત્યાં વધુ એક વિડીયો સામે આવ્યો છે.

આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ગાય રહી છે કે “સાસુ મારા કાનના કાચા કોને કેવા જાઉં જો,સસરા છે પણ ભોળાભાળા કોને કેવા જાઉં જો.”આ વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો પણ ખુશ જ થઇ ગયા હતા અને વિડીયો જોયા બાદ અનેક સારી સારી કમેન્ટ કરી રહયા છે. કોઈક કહી રહ્યું છે કે આ ભજન ખુબ સરસ છે જયારે બીજા સોશિયલ મીડિયા યુઝરો કહી રહ્યા છે કે ખુબ સરસ.

આ વિડીયોને હાલ હજારો લોકો દ્વારા જોવામાં આવેલ છે અને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે,વિડીયો પર અત્યાર સુધી 27 હજારથી પણ વધારે લાઈક આવી ચુકી છે અને 31 હજારથી પણ વધારે લોકોમાં આ વીડિયોને શેર કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ એજ સત્સંગ મંડળી છે જેનું ભજન ” તારું ગમતું માખણ લેવા હું તો અમુલ ડેરી ગઈ” હાલ આ મંડળી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા અનેક આ વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!