શનિદેવની જન્મ જયંતી શુભ દિવસ તમારું ભાગ્ય સમૃદ્ધિ મય બનાવી દેશે આવી રીતે પ્રસન્ન કરો.
હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જયંતિ દર વર્ષે અમાવસ્યા તિથિ પર ઉજવવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ 10 જૂન 2021 ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ન્યાયના ભગવાન શનિદેવનો અમાવાસ્યાના દિવસે થયો હતો. એવું માનવામાં આવે છે કે શનિ એ ભગવાન ભગવાન સૂર્ય દેવ અને માતા છાયાના પુત્ર છે. જો શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને તેના જીવનમાં શુભ ફળ મળે છે.
શનિદેવને ભાગ્યનાદેવતા ગણવામાં આવે છે, અને તેમનાં થકી કોઈપણનું જીવન સુધરી શકે છે તો કોઈકનું ખરાબ પણ જેવી શનિદેવની કૃપા! શનિદેવની અસીમ કૃપા જેના પર વરશે છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે, ત્યારે આજે જાણીશું કે શનિદેવને કંઈ રીતે પ્રસન્ન કરી શકાય છે.
શનિદેવના આશીર્વાદ મેળવી શકો છો. આ સિવાય જો આ દિવસે કેટલાક ઉપાય પણ કરવામાં આવે તો શનિ દોષાથી મુક્તિ મેળવે છે. શનિ દોષના ઉપાય જણાવીશું કે તમે કંઈ રીતે શનિદેવની પૂજા કરી શકો છો. શનિદેવની જ્યંતીનાં દિવસે ઉપવાસ અને ઉપાસના કરવી પડશે અને શનિ મંત્રનું જાપ કરો તેંમજ શનિદેવને ભોગ ધરવો. આ દીવને