એક મહિના પહેલા જ લગ્ન કરેલ નવપરિણીત મહિલા એ કરી લીધી આત્મ હત્યા, કારણ જાણી તમે

હાલ કોરોના કાળ ઘણો કપરો ચાલી રહ્યો છે રોજ અનેક આત્મ હત્યા ની ઘટના બની રહી છે ત્યારે આવી જ એક આત્મ હત્યા ની ઘટના સામે આવી છે જેમાં નવપરિણીત મહિલા જેના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા અને આત્મ હત્યા કરી લીધી છે.

આ આત્મ હત્યા નુ કારણ દહેજ પ્રથા હોવાનુ માનવામાં આવી રહયુ છે આજે પણ અમુક રાજ્યો મા આ પ્રથા હજી ચાલુ છે. અને સાસરિયા ઓ દ્વારા ત્રાસ ના કિસ્સા ઓ આજે પણ સામે આવે છે આ ઘટના મા મહિલા ના પરીવાર જનો નો આરોપ છે કે તેને આત્મહત્યા કરવા મજબૂરી કરવામાં આવી હતી. પોલીસે સાસુ અને પતિની ધરપકડ કરી લીધી છે આ ઘટના હિમાચલ જીલ્લા ની મંડી જીલ્લા ની છે. અને આ ઘટના ગુરુવારે બની હતી જયા નવપરણિતાનું સંદિગ્ધ હાલતમાં મોત થઇ ગયું હતું. આ ઘટના મૃતિકાના પિયરના લોકોની ફરિયાદ પર કરિયાવર માટે ઉત્પીડન, ઘરેલુ હિંસા અને આત્મહત્યા માટે ઉશ્કેરાવા સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *