ગુજરાતી ફિલ્મમાં કામ કર્યા છતાં ન મળી સફળતા! આજે જીવી રહી છે આવું વૈભવી જીવન…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતી ફિલ્મજગતના તમામ કલાકારો આજે હિન્દી ફિલ્મજગતમાં કાર્યરત છે, જેમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે અનેક ફિલ્મો કર્યા છતાં ગુજરાતી સીનેમમાં મહત્વનું યોગદાન આપી રહી છે. કહેવાય છે ને કે ગુજરાતી સિનેમા રોમા માણેક અને સ્નેહલતાનું યોગદાન મહત્વનું આ સિવાય અનેક અભિનેત્રીઓ હતી છતાં એટલી લોકપ્રિયતા તો ન જ મેળવી શકી.
આજે આપણે એક એવી અભીનેત્રી વિશે વાત કરવાના છીએ જેણે ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. આ અભિનેત્રી એટલે શાલીની કપૂર જેને ફિલ્મમાં સુપરસ્ટાર નરેશ કનોડિયા અને હિતેન કુમાર સાથે કામ કર્યા છતાં ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિયતા ન મળતા તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.
શાલીની કપુર મુંબઈમાં પોતાની કારકિર્દીની શરૂઆત હિન્દી સિરિયલો થી કરી અને ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને આજે પણ હિન્દી સિરિયલોમાં તે કામ કરી રહી છે ત્યારે ખરેખર આજે તેને ઘર ઘરમાં લોકો ઓળખવા લાગ્યા છેપરતું એ લોકો ભૂલી ગયા કે તે ગુજરાતી ફિલ્મની અભીનેત્રી હતી. આજે તે પોતાનું સુખી સંસાર પસાર કરી રહી છે.