સુરત ની વિચીત્ર ઘટના ! યુવક પત્ની સાથે વાત કરતા કરતા જ જીવ ખોઈ બેઠયો .. ઘટના જાણી…
હાલમાં જ ગુજરાતના સુરત શહેરમાં એક વિચીત્ર ઘટના ! યુવક પત્ની સાથે વાત કરતા કરતા જ જીવ ખોઈ બેઠયો. તમે પણ વિચારશો કે, આખરે તે એવી કઈ ઘટના ઘટી કે યુવાન પોતાનો જીવ ગુમાવી બેઠો. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ અને ચેતવણી સમાન છે. આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે બનાવ શું બન્યો અને કઈ રીતે યુવાનોનું મોત નિપજ્યું.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે,
સુરત શહેરના ગોડાદરાના રહેતી 22 વર્ષીય કવીકુમાર શાહ રાત્રીના સમયે બીજા માળે બેસીને મોબાઈલ ફોન પર પત્ની સાથે વાત કરી રહ્યો હતો અચાનક જ પોતાનું સંતુલન ગુમાવતા બીજા માળેથી નીચે જમીન પર પટકાયો હતો, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ.હોસ્પિટલમાં ડોકટર યુવકને મૃત જાહેર કર્યો.
આ દુઃખદ ઘટનાને બદલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ. ખરેખર આ ઘટના ચેતવણી સમાન છે કે, છત તેમજ, રસ્તા પર કે વાહન ચલાવતી વખતે ફોન પર વાત ન કરવી જોઈએ કારણ જે તે જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.
મૃતક યુવક મૂળ બિહારનો વતની હતો, યુવકના મૃત્યુથી બે બાળક પિતા વિહોણા થઈ ગયા છે. મૃતક યુવક સુરત શહેરમાં ઘણા સમયથી એમ્બ્રોડરીમાં ઘાગાનું કામ કરતો હતો. ખરેખર આકસ્મિક બનાવના કારણે યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.