સુરતના એક વ્યાપારી એ પોતાની દિકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી કરી

સોસિયલ મીડીયા પર રોજ અવનવી ખબરો જોવા મળે છે અને સાંભળવા મળે છે ત્યારે ફરી એક ખુબ સરસ ખબર એક સામે આવી હતી જેમાં સુરત ના એક વ્યાપારી એ પોતાની દિકરી માટે જમીન ની ખરીદી કરી હતી. પરંતુ કોઈ સામાન્ય જગ્યા પર આ જમીન ની ખરીદી નોહતી આ જમીન તેવો એ ચાંદ પર ખરીદી કરી હતી.

તમને પણ આ વાત જાણીને ને નવાઈ લાગી હશે પરંતુ આ વાત ખરેખર સાચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા વિજય કથેરિયાએ પોતાની 2 મહિનાની પુત્રી નિત્યાને માટે ચંદ્ર પર જમીન ની ખરીદી કરી હતી. વિજય કથેરિયા એક વેપારી છે, મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે.

વિજય કથીરીયા ના ઘરે જ્યારે દિકરી નો જન્મ થયો હતો ત્યારે તેણે વિચારી લીધુ હતુ કે તેવો દિકરી ને કાંઈક ખાસ વસ્તુ ભેટ મા આપશે. ત્યારે બે મહીના ની દિકરી નિત્યા માટે તેવો એ ચંદ્ર પર જમીન ખરીદી કરી ને ભેટ સ્વરૂપે આપી હતી.

વિજય કથીરીયા એ ચંદ્ર પર જમીન ખરીદવા માટે ન્યૂયોર્ક ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીને ઇમેઇલ મોકલ્યો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમની અરજીને કંપની દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નોંધાયેલા અહેવાલ મુજબ, તેમણે તેમણે ચંદ્ર પર જમીન ખરીદવા માટે ન્યૂયોર્ક ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીને ઇમેઇલ મોકલ્યો હતો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમની અરજીને કંપની દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નોંધાયેલા અહેવાલ મુજબ, તેમણે ચંદ્ર પર જમીન ખરીદવા માટે 13 માર્ચે ઓનલાઇન અરજી કરી હતી, જેને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. ચંદ્ર પર જમીન ખરીદવા માટે 13 માર્ચે ઓનલાઇન અરજી કરી હતી, જેને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી.

આ અગાવ પણ અનેક લોકો આ ચંદ્ર પર જમીન ની ખરીદી કરી હોય તેવા મીડીયા મા અહેવાલો આવ્યા હોય ત્યારે એક દિકરી માટે પિતા એ જમીન ની ખરીદી કરી હોય તે પહેલી વખત હશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *