Entertainment

સુરતની ૧૫ મહિનાની દીકરીએ વિશ્વ ફલકે નામ રોશન કર્યું, વર્લ્ડ રકોર્ડમાં મળ્યું સ્થાન, પૂરી વાત જાણીને વખાણ કરતા નહી થાકો….

ગુજરાતનાં ગૌરવવંતા શહેર સુરતની દીકરી મનશ્રી આર્જવ રાવલે માત્ર ૧૫ મહિનાની નાની ઉંમરે વિશ્વ સ્તરે અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મનશ્રીએ સૌથી નાની ઉમરે ૨૦ પ્રાણીઓનાં અવાજ કાઢીને ‘યંગેસ્ટ ટુ મિમિક મોસ્ટ એનિમલ સાઉન્ડસ’ (Youngest to mimic most animal sounds) નું ખિતાબ મેળવ્યું છે.

આ સિદ્ધિ સાથે મનશ્રી વિશ્વની સૌથી નાની બાળકી બની ગઈ છે જેણે આટલા બધા પ્રાણીઓનાં અવાજોનું અનુકરણ કર્યું છે. મનશ્રીની આ સિદ્ધિ ગુજરાત માટે ખુબ જ ગૌરવની વાત છે. તેણે નાની ઉંમરે જ પોતાની પ્રતિભા દ્વારા વિશ્વભરનાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

મનશ્રીની આ સિદ્ધિ આપણને શીખવે છે કે બાળકોમાં અદ્ભુત પ્રતિભા છુપાયેલી હોય છે. માતાપિતાએ તેમનાં બાળકોની આ પ્રતિભાઓને ઓળખવાનો અને તેમને ખીલવવાનો પ્રયાસ કરવો જોઈએ.

મનશ્રી રાવલ એક પ્રેરણાદાયક બાળકી છે જેણે પોતાની પ્રતિભા અને મહેનતથી વિશ્વભરનાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે બધા બાળકો માટે પ્રેરણાદાયક છે કે તેઓ પણ પોતાનાં સપનાં પૂર્ણ કરી શકે છે.

મનશ્રી આજના સમયમાં દરેક બાળકો માટે એક પ્રેરણા સમાન છે. કારણ કે ખૂબ જ નાની વયે આ બાળકીને પોતાની અંદર જે આવડત કેવડી છે તે ખરેખર વખાણવા લાયક છે, કારણ કે આ વયે વર્લ્ડ રેકોર્ડ નામ ધરાવવું એ ખૂબ જ મોટી વાત કહેવાય અને આ બાળકીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!