કોઈ દિવસ જોયુ ના હોય એમ તાલીબાનો બાળકો ની રાઈડ અને જીમ મા મજાક મસ્તી કરે છે જુવો વિડીઓ

અફઘાનીસ્તાન ફર તાલોબાનો એ કબજો કરી લીધો છે અને લોકો અફરા તફરી કરી રહ્યા છે અને દેશ છોડવા મજબુર બન્યા છે. કાલે જ એક ઘટના સામે આવી હતી જેમાં વિમાન મા લટકી ને જતા 3 લોકો હજારો ફુટ ઉપર થી પડ્યા હતા અને મોત ને ભેટ્યા હતા. તો અનેક એવા મહત્વ ના સ્થળો એ તાલોબાનો એ કબજો કરી લુંટ મચાવી છે.

સોસિયલ મીડીયા પર અનેક એવા વિડીઓ વાયરલ થય રહયા છે જેમાં તાલીબાનો નુ કૃર રુપ સામે આવ્યુ છે એવો વિડીઓ એવો છે કે જેમા બાળકો ની બંમ્પર કાર રાઈડ કાર મા તાલીબાનો બેઠા છે અને કાર રાઈડ ની મોજ કરી રહ્યા છે જ્યારે અન્ય એક વિડીઓ કાબુલ ના કોઈ જીમ નો છે જેમા જીમ મા આડાધડ કસરત કરતા અને મજાક મસ્તી કરતા તાલોબાનો જોવા મળી રહયા છે.

 

અન્ય એક વિડીઓ સોસિયલ મીડીયા એવો વાયરસ થયો જે જેમાં તાલીબાનો એ આર્મી નુ હેલીકોપ્ટર કબજા મા લીધુ છે અને તેમાં મજાક મસ્તી કરતા નજરે પડી રહયા છે. તાલીબાનો આગામી દીવસો મા શુ કરશે એ ચોખ્ખુ નથી થયુ પણ તાલીબાન ના પ્રવક્તા જબીહુલા એ જણાવ્યું હતુ કે તેવો ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે અને કોઈ ને અફઘાનીસ્તાન છોડી ને જવાની જરુર નથી. ભારત ના રાજદૂત અહીં સુરક્ષિત રહેશે.

 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *