લંડનની ધરતી પર ગરબાની રમઝટ! આ ગુજરાતી યુવતીઓએ ફાલ્ગુની પાઠક ગીત પર કર્યા સુંદર ગરબા, જુઓ વિડિયો
આજે વિશ્વના ખૂણે ખૂણે એક ગુજરાતી વસે છે, અને એટલે જ કહેવાય છે ને કે જ્યાં જ્યાં આવશે કે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. વિદેશની ધરતી પર રહેતા ગુજરાતીઓએ આપણે પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં જોઈ શકશો કે લંડનની ધરતી પર બે ગુજરાતી યુવતીઓએ ફાલ્ગુની પાઠક ગીત પર ખુબ જ સુંદર મજાના ગરબા કર્યા.
આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો ના સૌ કોઈ વખાણ પણ કરી રહ્યા છે કારણ કે આ બંને દીકરીઓએ વિદેશની ધરતી પર આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિનું જતન કર્યું છે.
આજના સમયમાં જ્યારે યુવા પેઢી વેસ્ટન કલ્ચર તરફ વળી છે, ત્યારે આ બંને યુવતીઓએ એ સાબિત કરી બતાવ્યું છે કે આપણી પરંપરા આપણી સંસ્કૃતિ અને આપણું વૈભવ એ આપણા સંસ્કાર છે અને આપણા સંસ્કાર નું જતન કરવું એ આપણી ફરજ છે.
આ યુવતી વિશે મેં આપને માહિતી જણાવીએ તો આ યુવતીનું નામ યાત્રી મહેતા અને ક્રિષ્મા મોઢવાડીયા છે, ખરેખર આ બંને યુવતીના ગરબા જોઇને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફાલ્ગુની પાઠકના સ્વરમાં આ બંને યુવતીએ ગરબા કર્યા છે. જે ખૂબ જ મનમોહક અને હદય સ્પર્શી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.