Viral video

આ ક્યૂટ ગુજરાતી દીકરીનો વિડીયો થઈ રહ્યો છે ખુબ વાયરલ!! માસુમ બોલી “તમારે પૂછડુંય લેવા જાવુ ને ઢીકણું પણ લેવા જાવુ… વિડીયો જોઈ હસી પડશો

આજના ટેક્નોલોજીના યુગમાં, સોશિયલ મીડિયા પર દરરોજ નવા-નવા વિડિયો વાયરલ થતા રહે છે. આ વિડિયોમાં કેટલાક મનોરંજક હોય છે, તો કેટલાક શૈક્ષણિક હોય છે. પરંતુ તાજેતરમાં વાયરલ થયેલો એક વિડિયો ખૂબ જ ક્યૂટ અને માસુમ છે. આ વિડિયોમાં એક નાની ગુજરાતી દીકરી દેખાય છે. આ નાની છોકરી તળપદી ભાષામાં એવું એવું મીઠું મીઠું બોલે છે કે તમે સાંભળતા જ રહી જશો.

આ નાની એવી છોકરીઓ પોતાની ભાષામાં તળપદી ભાષામાં ખુબ જ રમુજી વાતો કરે છે, આ વિડિયો જોઈને તમે પણ હસવું નહીં રોકી શકો.
આ વિડિયોમાં નાની ઢીંગલીનો માસુમ ચહેરો અને તેનો ઉત્સાહ જોઈને દરેક વ્યક્તિ હસી પડે છે. આ વિડિયો ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયો આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. આ સંદેશ એ છે કે બાળકો હંમેશા માનવતા અને દયાળુ હોય છે. તેઓ ભેદભાવ કરતા નથી. આ નાની ઢીંગલી બહુ બોલકી છે, જે રીતે રે બોલી રહી છે, એ સાંભળીને તમે પણ હસવું નહિ રોકી શકો છો. ખરેખર આ વિડ્યો આજના સમયમાં શહેરના બાળકો થી ખુબ જ અલગ રીતે તરી આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!