દારુ પિધેલા વ્યક્તિ એ આખલા ને કીંધુ “ચાલ આવી જા” અને આખલા સાથે બાથ ભીડી ! જુવો વિડીઓ પછી શુ થયુ…??

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર અને હાસ્યપ્રદ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ સમજી જશો કે, માણસ કરતા વધારે સમજદાર પ્રાણીઓ હોય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી તમે આખાલા બાંધતા હોય એના તો અનેક વીડિયો જોયા હશે પરંતુ આ પહેલીવાર તમે જોશો કે, એક માણસ અને આખોલો બાંધી રહ્યા છે.

આ લડાઈમાં જીત કોની થશે એ તમે વીડિયો અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ખરેખર આ વીડિયો ક્યાં શહેર નો છે એ તો જાણવા નથી મળ્યું પરંતુ આ વીડિયો જોઈને સૌ કોઈ રમુજી કોમેંટ્સ કરી રહ્યા છે. આ ઘટના વિશે વિગતવાર માહિતી જાણીએ તો, તમે વીડિયોમાં જોઈ શકશો કે કંઈ રીતે દારૂના નશામાં એક વ્યક્તિ આખાલા સામે બાથ ભીડી લઈ છે અને આખલાને કહે છે કે, “ચાલ આવી જા” પછી તો આખલો પોતાના શિંગડાથી માણસને હવામાં ઉછાળી દે છે.

ખરેખર આ ઘટના ખૂબ જ હાસ્યજનક છે. વ્યક્તિને એવી પાછળ થી લાત મારે છે કે એ વ્યક્તિ હવામાં ઉછડીને તેની પીઠ પર પડી ને નીચે જમીન પર પટકાય છે, એ વ્યક્તિને કોઈ ગંભીર ઇજા નથી થતી એટલે તે ઉભો થાય ને ફરી આખલાનો પીછો કરે છે પરંતુ આખલો પણ સમજદાર લાગ્યો. એ વ્યક્તિ સામે લડવાની બદલે એ પોતાનો રસ્તો પકડી લે છે. ખરેખર આ રમુજી વીડિયો આપણને ઘણુંબધું શીખવી જાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *