India

પતિ પત્ની ભગવાનનાં દર્શને જતા હતાને પત્ની ગુમાવ્યો જીવ! આ ઘટના પાછળ હતું એક રહસ્ય.

ક્યારે અઘટિત ઘટના બની જાય તેનું કહી ન શકાય! ગુજરાતીમાં કહેવાય છે ને કે, ધાર્યું ધણી નું થાય.માણસનું મુત્યુ ક્યારે ક્યાં કાળે થાય તે કહીં ન શકાય! એક યુવાન પ
પોતાની પત્નીને ભગવાનના મંદિર દર્શન અર્થે લઇ જવા નીકળ્યો હતો પણ પત્ની બે ખબર હતી કે પતિ ભગવાનનાં દર્શને નહી પરંતુ ભગવાન પોતાના દ્વારે જ બોલાવી લીધા.

લાખણી તાલુકના ગેળા હનુમાન ખાતે પગપાળા દર્શને નીકળ્યા હતા અને કાતરવા નજીક એક પુરઝડપે આવતી કારે દક્ષાબેનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો તેમાં તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ભીલડી પોલસ ઘટના સ્થળે પહોચી મૃતકની લાશને ડીસા સિવિલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવી હતી.અકસ્માતની ઘટનાથી સમગ્ર પંથક અને સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી અને મૃતકનાં પતિ લલિતભાઈ ટાંક સાથે સમગ્ર સમાજ એન ગ્રામજનોએ સાત્વના આપી હતી અને તેમી લાગણીઓ પણ જોડાયેલ હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લલિત માળીએજ પોતાની પત્ની હત્યા કરાવવાનું સામે આવ્યું છે જેમાં અકસ્માતની ઘટના બને તેના નજીકના સમયમાં આ લલિતે તેમના પત્નીનાં નામે કરોડ રૂપિયા ઉપરાંતનો વીમો લીધેલ હતો અને અને દોઢ મહિના પહેલા પોતાન મિત્ર દ્વારા જ પોતાની પત્નીની હત્યા કરવાના ઈરાદાથી અકસ્માત કરાવેલ હતો અને સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપવાનો પ્રયાસ કર્યો હતો.ઉપરાંત તે સમયે પોતાની પત્નીનાં મોત બાદ ચક્સુદાન પણ કરાવ્યું હતું અને સમાજની લાગણીઓ સામે નામના મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!