India

મહિલાનાં ગર્ભમાંથી થયો ત્રણ માથાવાળા બાળકનો જન્મ! લોકો બ્રહ્માદેવનો અવાતર કહી રહ્યા…

આપણે સૌ કોઈ જાણીએ છે કે જન્મ અને મુત્યુ ઈશ્વરના હાથમાં છે, ત્યારે તેમના હાથે જ  આપણે સૌ કોઈ ઘડાયેલા છીએ.ગર્ભની અંદર જે રીતે એમ બાળક નો વિકાસ થાય છે તેના માટેની લીલા અલગ છે. અદભુત ઘટના ક્યારેક ઘટના બનતી હોય છે જેને જાણીને આપણે સૌ કોઈ આશ્ર્ચર્ય પામી જતા હોય છે. કોઈ બાળક ત્રણ માથા સાથે જન્મે તો ? ખરેખર આ સાચું છે. એક સ્ત્રી ત્રણ માથા વાળા બાળકને જન્મ આપ્યો.

દેશના ઉત્તર પ્રદેશમાં હાલમાં જ આવો એક મામલો સામે આવ્યો છે.ઉત્તર પ્રદેશની રહેવાસી એક મહિલાએ નોર્મલ ડિલીવરીમાં ત્રણ માથાવાળા બાળકને જન્મ આપ્યો. ત્રણ માથાવાળા બાળક જન્મ્યું હોવાની વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. દરેક વ્યક્તિ બાળકના દર્શન કરવા માટે તેના ઘરે આવવા લાગ્યા.આ બાળક જોઈને ડરી જવાય  છે પરંતુ લોકો તેને બ્રહ્માનો અવતાર માનીને તેની પૂજા કરી રહ્યા છે. આ બાળકને અનેક લોકો બ્રહ્માનો અવતાર કહી રહ્યા છે. મળતી માહિતી મુજબ, તેનો જન્મ 12 જુલાઈના રોજ થયો છે.અને જન્મ બાદથી અનેક અજાણ્યા લોકો તેના દર્શન કરવા પહોંચી રહ્યા છે.

ત્રણ માથાવાળા આ બાળકનો જન્મ નોર્મલ ડિલીવરીથી થયો છે. જ્યારે માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢ્યું તો દાયણ ચીસ પાડી ઊઠી. જોકે, બાળક અને માતા બંને સ્વસ્થ છે. આ બાળકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દરેક વ્યક્તિ બાળકને જોઈને હેરાન રહી જાય છે. તેના બે વધારાના માથાના કારણે તેને ઘણી તકલીફ પણ પડી રહી હતી.આવું થવાનું કારણ મેડિકલ રીતે હોય શકે છે પરંતુ લોકો ચમત્કારનું નામ આપી દે છે, સમય જતાં બાળકને તફલિકમાં મુકાવી શકે છે અને માથાને અલગ પણ કરવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!