Viral video

વાહ વાહ!! ડાયરામાં નહીં કમાભાઈએ ઘરમાં જ જમાવટ બોલાવી દીધી, “શ્યામ તારી મોરલીયે ” ગીત પર… જુઓ વિડીયો

લોક ડાયરાની ઓળખ એટલે કોઠારીયાનો કમો! હાલમાં કમાભાઇની બોલબાલા ગુજરાત તેમજ વિદેશમાં પણ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દરેક લોક ડાયરામાં કમાભાઈ અચૂક પણે હાજરી આપે છે ત્યારે હાલમાં ફરી એકવાર સોશિયલ મીડિયામાં કમાભાઈ છવાઈ ગયા છે. આ વખતે ડાયરામાં નહીં કમાભાઈએ ઘરમાં જ જમાવટ બોલાવી દીધી, “શ્યામ તારી મોરલીયે ” ગીત પર ખૂબ જ સુંદર અને મોજ પાડી દે તેવો ડાન્સ કર્યો છે.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઠારીયા ના કમાભાઈ કિર્તીદાન ગઢવી ના કારણે ખૂબ જ લોકપ્રિય થયેલા જ્યારે કિર્તીદાન ગઢવીએ પોતાના કંઠે રસિયો રૂપાળો રંગરેલીયો કીર્તન ગાયું ત્યારે કમાએ આ કીર્તનના તાલે ઝૂમીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. કમાભાઈ એ રાતો રાત લોકપ્રિયતા મેળવવા કમાભાઈ એ રાતો રાત લોકપ્રિયતા મેળવ્યા બાદ ગુજરાતમાં એક સેલિબ્રિટી તરીકેની ઓળખ ઊભી કરી હતી અને એ ઓળખ આજે પણ અકબંધ છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના વિવાહક ગાયક કલાકાર વરદાન બારોટે પોતાના સોશિયલ મીડિયામાં એક વિડિયો અપલોડ કર્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે વરદાન બારોટ પોતાના સુરીલા અંદાજમાં ” શ્યામ તારી મોરલિયે ” ગીત ગાયું છે અને આ ગીતના તાલે કમાભાઈ એ ખૂબ જ જોરદાર જમાવટ બોલાવી દીધી છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે તમારે ગીતના તાલે ખૂબ જ સુંદર ડાન્સ કર્યો છે અને આ ડાન્સ સાલમાં સોશિયલ મીડિયામાં લોકોને પસંદ આવી રહ્યો છે.

રસિયો રૂપાળો રંગ રેલીયા બાદ હવે શ્યામ તારી મોરલીયે ગીત પર કમાભાઈએ ખુબ જ સુંદર ડાન્સ કર્યો છે અને આ ડાન્સ હવે સૌ કોઈ ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે અને સૌ કોઈ કમાભાઈ ના વખાણ પણ કરી રહ્યા છે ખરેખર કમાભાઇએ લોકોના દિલોમાં એક પોતાની એવી છાપ બનાવી છે, કે સૌ કોઈ તેમને ખૂબ જ વ્હાલ અને પ્રેમ આપે છે. ખરેખર આ વીડિયો જોઈને તમે પણ કમાભાઈ ના વખાણ કરશો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!