ટેન્કર સાથે અથળાતા! યુવક અને યુવતી કમકમાટી ભર્યું મોત, હેલમેન્ટ બચાવ ન કરી શક્યું..
આપણે અવારનવાર સોશિયલ મીડીયામાં અને આસપાસ એવી ઘટના બનતી હોય છે કે,જે આપણને ચોંકાવી દે છે, ત્યારે ચાલો આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવીશું કે એક યુવક અને યુવતી નું એવી ભયાનક ઘટના સર્જાય કે તમે પણ જાણીને ચોકી જશો અને આ કમાટીભરી ઘટના તમારું હ્દય કંપી ઉઠશે, ત્યારે ચાલો જાણીએ કે, આખરે એવી તે શું ઘટના ઘટી જેનાં લીધે આ
વાત જાણે એમ છે કે, કેરળના કોચીમાંહ્દય દ્રવી ઉઠી જશેમ યુવક અને યુવતી ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલમાં કામ કરતાં યુવક અને યુવતીના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ યુવકે હેલ્મેટ પહેર્યુ હતું છતાં ઓણ હેલમેન્ટના પણ ભુક્કા બોલાઈ ગયા હતા. હેલ્મેટ પણ તેમનો જીવ બચાવી શક્યું નહિ ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
યુવક વર્ગીઝ તરીકે અને યુવતીની ઓળખ થ્રીસુરના વેટ્ટીલાપરાની 24 વર્ષીય જીમલ કે જોશી તરીકે થઈ હતી. યુવક પરિણીત છે અને તેને એક પુત્ર છે જ્યારે યુવતી અપરિણીત છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, ત્રણ વર્ષથી હોસ્પિટલમાં હોસ્પિટલ સહાયક તરીકે કાર્યરત છે. ગયા સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી રહી હતી. અને તે અપરિણીત હતી.
વિનન્સ બેકથી પરત ફરી રહ્યો હતો ત્યારે બાઈક રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પસાર થતો હતો. તે બેન્ક ખાતાથી સંબંધિ કેટલાક દસ્તાવેજો આપવા માટે ગયો હતો. જોકે ટેન્કરની લારી સાથે અકસ્માતમાં થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અકાસ્માત થતા ટેન્કર ચાલકે ટેન્કર ઊભું રાખવાના બદલે ભાગીગ્યો હતો અને લોકો તેને પકડી લીધો હતો વાહન ચાલક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. જેની પોલીસે કસ્ટડી લીધી હતી. પોલીસે ટેન્કરને કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.