યુવકે બંને દીકરીઓને સાથે લઈને કેનાલમાં પડીને આત્મહત્યા કરી! એક મહિના પહેલા પત્ની ઝેર પીધું હતું…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, એવા અનેક વ્યક્તિઓ હોય છે જે પોતાનું જીવન ટૂંકાવી દે છે, જ્યારે તેઓ જીવનમાં સામે હાર માની લે છે. ખરેખર આત્મહત્યા એ મહા પાપ છે. પરતું કહેવાય છે ને કે માણસ સાથે એવી પરિસ્થિતિનું સર્જન થાય છે કે, તેને શું કરવું તે નક્કી નથી કરી શકતો ગુસ્સામાં અને ચિંતામાં એવું પગલું ભરી લે છેકે એજ પળમાં શોકનું વાતાવરણ છવાઈ જાય છે.

ખરેખર હાલમાં જ એક યુવાને તેમની બંને દીકરીઓ સાથે મળીને આત્મહત્યાં કરી લીધી અને એના પહેલા જ તેમની પત્ની એ દવા પી ને આત્મહત્યા કરી હતી ત્યારે ફરી એકવાર યુવાન પોતાનું જીવન ટૂંકાવ્યું સાથો સાથ તેમની બંને દીકરીઓ ને આત્મહત્યાં કરાવી.યુવકે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે ‌‘અમારા ત્રણેયના અંતિમ સંસ્કાર સાથે કરવા.

ખરેખર તેને કહ્યું કે, મને માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું ને મારી છોકરીઓને મારી પાસે આવતા રોકવામાં આવતી હતી. મારા વડીલોને વિનંતી છે કે હવે જે થયું તે હવે મારી જનની માતાને અને પિતાને કોઈ કઈ કહેતાં નહીં અને ગુનેગાર ન માનતા અને મારા ભાઈને.

અમે આપને જણાવીએ કે આખરે હકીકત શું છે. વાત જાણે એમ છે કે, પલસાણાના યુવકે બે પુત્રીઓ સાથે રામનગરની કેનાલમાંડૂબકી મારીને જીવન ટૂંકાવ્યું.પત્નીનો મોતનો આઘાત સહન ન તથા યુવકે ગુરૂવારે બપોરે બે પુત્રીઓ સાથે કેનાલમાં ઝપલાવી દીધું હતું.એક મહિના પહેલાં જ પત્નીએઝેરી દવાની આપઘાત કરી લીધો હતો.

ઘરના માનસિક તણાવ ભરેલા વાતાવરણના કારણે અમારે બંનેને અલગ રહેતું હતું પણ અને રહેવા ન દેવાયા એટલે મનિષાએ આ પગલું ભર્યું અને ઓનલાઈન અભ્યાસ માટે ઝેરોક્ષ કરાવવાનું કહીંને નીકળેલા યુવકે રામનગરની કેનાલમાં જઈને ઝપલાવી દીધું હતું. જે અંગે જાણ કરતાં દોડી આવેલી પોલીસે ત્રણેયના મૃતદેહોને બહાર કાઢીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

યુવકે સુસાઈડ નોટમાં તેના પીએફની રકમ, શેર વેચીને જે પૈસા આવે તે દીકરીઓના નામે અનાથ આશ્રમમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી અને પોતાના ભાગે આવતી જમીન, મકાન, ગાડી પણ અનાથઆશ્રમમાં દાન કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. તો પત્ની પ્રતાપપુરામાંથી જે સામાન લાવી હતી તે વસ્તુઓ ફીક્સ ડિપોઝિટના પૈસા તેના પિયરમાં આપી દેવાનું કહ્યું.આ બનાવથી પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *