.જેમ ખજુરભાઈ નુ દિલ મોટુ છે એમ ખજુરભાઈ નુ ઘર પણ મોટુ અને સુંદર છે જોવો અંદર નો નજારો
આપણે સૌ કોઈ ખજૂરભાઈને તો જાણીએ છે, જેમને કોમડી દ્વારા ખૂબ ન નામ કમાવ્યું છે, ત્યારે આજે તેઓ લોક સેવામાં પણ કાર્યરત છે. આ સમયગાળામાં તેમને કરોડો રૂપિયા ખર્ચ્યા છે, ત્યારે ખરેખર આપણે સૌ કોઈ તેમના આભારી છે. જેમને ની સ્વાર્થ ભાવે લોકોની સેવા કરીને ખૂબ જ ઉમદા કામગીરી કરી છે. ત્યારે આજે આપણે ખજૂરભાઈના અંગત જીવનની ખાસ વાત વિશે વાત કરીશું.
દરેક વ્યક્તિઓને ઇચ્છા થાય છે કે, ખજુર ભાઈ ક્યાં રહે છે અને તેમનું ઘર કેવું છે? તો આજે અમે આપને ખજૂરભાઈ નાં ઘર વિશે માહિતી આપીશુ. તમને જાણીને નવાઈ લાગશે કે, ખજુર ભાઇ નું ઘર ખૂબ જ વૈભવશાળી છે. આ ઘર નું ઇન્ટીયનર ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. ઘરના હોલમાં કષ્ટભંજન દેવની પ્રતિમા ખૂબ જ પ્રભાવશાળી છે. આને ઘરની દીવાલ પર યૂટ્યૂબ નાં સિલ્વર અને ગોલ્ડ બટન છે.
તેમજ આ ઘર નાં બેડ રૃમ, કિચન, લિવિંગ રૂમ નું ફનીચર અને પ્લાનિંગ ખૂબ જ આકર્ષક છે.તમને જાણીને આશ્ચય થશે કે ખજૂરભાઈ બારડોલીના બર્ડન લેગસિટીમાં રહે છે. આ ઘરના ત્રણ લોકો જ રહે છે અને તેમની સાથે તેમના પાલતું ડોગ પણ સામેલ છે. ખરેખર ખજુર ભાઇનું ઘર ખૂબ જ આકર્ષક છે
આ ઘર નાં બ્લોગ નીસાથે નીચે આપેલ.વીડિયોમાં તમને ખજુર ભાઈના આ ઘર વિશે વધુ જાણવા મળશે. ખરેખર આ ઘર ને જોતા જ એવું થાય કે કેટલું સુંદર ઘર બનાવ્યું છે. એકદમ શાંતિ ની અનુભૂતી અને આંખો ને મોહી જાય એવું ઘર છે.
ખરેખર ખજુર ભાઈએ અથાગ પરિશ્રમ થકી આ શાનદાર અને આલીશાન ઘર બનાવેલું છે. આ વૈભવશાળી ઘર જોઈને તમને પણ જરૂર ઈચ્છા થાય કે, મારૂ ઘર પણ આવું જ આકર્ષક હોય.
ખજુર ભાઈનું ઘર જોતા જ તમારા સપનાનું આ ઘર બની જશે. ખરેખર ખજુર ભાઈ આજે જે પણ સફળતા મેળવી એ આવડત અને તેમના નિખાલસ સ્વભાવ દ્વારા મેળવિ છે.
Image source – Khajubhaivlogs