તમારા જીવન મા તમે આવું પોલીસ સ્ટેશન કયારેય નહી જોયું હોય ! જયાં બહાર નીકળતા સમયે ગંગાજળ અને ગીફ્ટ આપવામા આવે છે અને…
આપણે પોલીસ સ્ટેશનનું નામ સાંભળતાની સાથે જ ચોંકી જાય છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે અમે એક એવા પોલીસ સ્ટેશનની વાત કરીશું જે ખૂબ જ અલગ છે. અત્યાર સુધી આપણે પોલીસ સ્ટેશનનું નામ સાંભળતાની સાથે જ સૌ કોઈ ચોંકી જાય છે, ત્યારે ભારતમાં એક એવું પલીસ સ્ટેશન આવેલું છે જ્યાં કેદીઓને ગંગાજળ આપવામાં આવે છે. તેમજ આ જગ્યામાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે. ખરેખર આ પોલીસ સ્ટેશન વિશે સાંભળતાની સાથે જ તમે સૌ કોઈ ચોંકી જશો.
અત્યાર સુધી આપણે એવા પોલીસ સ્ટેશન જોયેલા હોય છે, જ્યાં માત્ર ને માત્ર નેગેટીવી જોવા મળે છે તેમજ જ્યાં માત્ર ને માત્ર ગુસ્સાભર્યું વાતાવરણ હોય છે, એવા એક પોલીસ સ્ટેશનમાં પોઝિવિટી જોવા મળી રહી છે, ત્યારે ખરેખર આ દ્રશ્ય જોઈને સૌ કોઈ હૈયું ખીલી ઉઠે. આ એક એવું પોલીસ સ્ટેશન જ્યાં કેદીઓને સંભારણું બનીને રહે છે.
લોકોને પોલીસ સ્ટેશન સાથે લાગણીઓ જોડાઇ રહે તે માટે થઈને નિવારણ લાવવા માટે મેરઠનાં પોલીસ સ્ટેશનમાં અધિકારી પ્રેમ ચંદ્રાએ એક એવું કામ કર્યું કે કાનુન વ્યસ્થાને કન્ટ્રોલ રાખવા માટે ફરીયાદ લખવાનાર વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવે છે તેમજ તેંમનો રિટર્ન ગિફ્ટમાં ગંગાજલની બોટલ આપવામાં આવે છે. આ કામગીરી જોઈને ફરિયાદીઓ પણ આશ્ર્ચર્ય અનુભવી રહ્યા છે તેમજ ખરેખર આ કાર્ય ખૂબ જ સરહાનીય છે.
આ કાર્ય પાછળ તેનું હેતુ એ છે કે લોકોમાં ભક્તિ ભાવ જોડાઈ તેમજ લોકો ને પોલીસ સ્ટેશન સાથે ડર નિ ભાવના દૂર થાય.એક શાંતિ ભર્યું વાતાવરણમાં સર્જાય છે. ખરેખર આ ઘટના ખૂબ જ લાભદાયક છે.તેમજ આ કારણે અનેક લોકો ને એક સ્કારતમક સંદેશ મળ્યો છે.તેમજ ઘણા લોકોને વ્યસન પણ દૂર થયું છે, તેમજ પોલીસ સાથે એક પોઝિવિટી જોડાઈ છે. ખરેખર આ કામગીરી વખાણવવા લાયક છે. સૌ કોઈ માટે આ ઘટના અચરજ પમાડે એવી છે. ત્યારે સૌ કોઈ આ પોલીસ સ્ટેશનના વખાણ કરી રહ્યા છે.