અલવિરા મીર એ કમા સાથે થયેલા વાયરલ વિડીઓ બાબતે સ્પષ્ટતા કરી ! કીધુ કે “કાયદેસર ની કાર્યવાહી…

હાલ ના સયમ મા સોસીયલ મીડીઆ પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે જેમા અનેક વિડીઓ ફેક અને અફવા ના વિડીઓ પણ હોય છે જ્યારે હાલ તાજેતર મા એક વિડીઓ ખુબ જ વાયરલ થય રહ્યો છે એ વિડીઓ કમા નો છે અને સાથે ગુજરાત ના લોકપ્રિય કલાકાર અલવિરા મીર નો છે જેના લઈ ને અલવિરા મીર એ અન્ય એક વિડીઓ મુકી ને સ્પષ્ટતા કરી હતી.

જો સૌ પ્રથમ પહેલા વિડીઓની વાત કરવા મા આવે તો એ વિડીઓ મા કોઠારીયા નો કમો કે જે હાલ ઘણો જ ફેમસ થયો છે એ અને હાથે અલવિરા મીર જોવા મળી રહ્યા હતા જેમા અમદાવાદ ના એક કાર્યક્રમ દરમિયાન બન્ને નુ સ્વાગત કરવા મા આવ્યુ હતુ જેમા બન્ને નુ હાર પહેરાવી સ્વાગત કરવા મા આવ્યુ હતુ. જ્યારે હાલ આ વિડીઓ અમુક અફવા ફેલાવનાર લોકો એ ખોટી રીતે દર્શાવી વાયરલ કરતા અલવિરા મીર ગુસ્સે ભરાયા હતા.

અલીરા મીર એ આ વિડીઓ અંગે કીધુ હતુ કે ” અમદાવાદ મા મારો એક શો હતો જેમા ઓપનીંગ મા હુ અને આપડા કમા ભાઈ..કમાભાઈ કોઠારીયા અમે બન્ને ગેસ્ટ મા હતા જેમા અમરા બન્ને નુ સ્વાગત કર્યુ હતુ..હાર પેરાવી ને તો એ ફોટો અમુક વિકૃત માણસો..જે આપણી ઉચાઈઓ જોઈ ના શકતા નથી અને યુ ટ્યુબ મા એવો લોગો નાખી ને શેર કરે છે. ” જુઓ કમા ભાઈ ના લગ્ન થઇ ગયા..માણસ સસ્તા વ્યુ માટે કેટલી હદે જઈ શકે છે એ તો આપણે જોઈએ છે પણ આ ખરખેર આ હદ પાર કેહવાય તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ આ વિડીઓ ને જુઓ તો શેર ના કરતા…દિલ થી નમ્ર વિનંતી અને જે પણ એ id છે ભાઈ ને એને રીપોર્ટ કરો અને જે ભાઈ એ પણ આવો વિડીઓ નાખ્યો છે એના ખલાફ હુ કાયદેસર ની કાર્યવાહી કરવાની છુ. તો કોઈ એ પણ આવી ખોટી વાત મા ભાગ લેવો નહી તેવી આપ સૌને દિલ થી નમ્ર વિનંતી છે.”

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *