Gujarat

પોલીસ બેડા મા મોટા પાયે બદલી ! 27 PI અને 34 PSIની બદલી કરાઈ.. જાણો કોને કયા મુકાયા??

ગુજરાત મા એક બાજુ ચુટણી નો રંગ જામી રહ્યો છે તો બીજી બાજુ જેમ જેમ ચુંટણી નજક આવી રહી છે તેમ તેમ બદલી નો દોર યથાવત છે ત્યારે ગુજરાત મા આજે 27 પોલીસ ઈન્સ્પેક્ટર અને 34 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી આદેશ છૂટ્યા છે. DGPના આદેશ બાદ તમામની બદલી કરાઈ છે.

આ અંગે મિડીઆ અહેવાલો મુજબ ગતરોજ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. આજે વધુ 27 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. આગામી સમયમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી પણ આવી શકે તેમ છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો નજીક આવી રહી છે. ગમે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની તારીખ જાહેર કરી શકે તેમ છે. તેવા મા પોલીસ બેડામા જરુરી બદલીઓ નો દોર યથાવત છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!