Entertainment

ભુવાજી ગમન સાંથલજીએ ગાયું ” રૂખડ બાવા હળવો હાલ્યો જાય ” ભજન, ભક્તોજનોએ કર્યો ચાંદીની નોટનો વરસાદ, જુઓ વિડિયો થયો વાયરલ….

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર ગમન સાંથલ હાલ સંગીતની દુનિયાથી દૂર છે પરંતુ તેઓ ના દીપો માના પરમ ઉપાસક અને ભુવાજી હોવાથી અનેક જગ્યાએ તેઓ પધરામણી અર્થે તેમજ માંડવામાં હાજરી આપતા હોય છે. હાલમાં મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ ગયું છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે ગમન સાંથલ પોતાના સુરીલા સ્વરે ભજન ગાઈ રહ્યો છે.

આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં તેમના અનેક ચાહકોએ ગમન સાથલના ખૂબ જ વખાણ કર્યા છે તમે જોઈ શકશો કે ગમન સાંથલ આજે રૂખડબાવા તું હળવો હળવો ચાલ ભજન ગાયું છે. તમે જોઈ શકશો કે ગમન સાંથલ ના ભક્તજનો ચાંદીની નોટોનો વરસાદ કરી રહ્યા છે. અત્યાર સુધી તમે રૂપિયાનો વરસાદ થતાં જોયો હશે પરંતુ પહેલીવાર કોઈ ગાયક કલાકાર પર ચાંદીનો વરસાદ થયો છે હાલમાં વિડિયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ ટ્રેન્ડ પર ચાલી રહ્યો છે.

ગમન સાંથલ એ ગાયક કલાકાર તરીકે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરેલો અને સંઘર્ષ થકી તેમને સફળતાની સીધી પ્રાપ્ત કરી હતી અને આ જ સફળતા તેમના જીવનમાં સુખ સંપત્તિ અને નામના તરીકે પરિણામ આજે ગમન સાંથલ સંગીતની દુનિયાથી ભલે દૂર થઈ ગયા હોય પરંતુ તેઓ માં દીપોના પરમ ભક્ત અને ભુવાજી હોવાથી તેઓ અનેકવાર જે પણ ગીતો ગાય છે, ભજન અને ભક્તિનારૂપે સમર્પિત હોય છે.

આ વીડિયોમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ લાઈક શેર અને કોમેન્ટ કરી ચૂક્યા છે તેમજ તમામ ચાહકો ભુવાજીના વખાણ કરી રહ્યા છે, ખરેખર ગમન સાંથલ આજે એક લોકપ્રિય નામ હોવા છતાં પણ કોઈ પણ જાતના મોહ વગર સંગીતની દુનિયાથી દૂર રહીને પોતાનું જીવન માત્ર ને માત્ર ને ભક્તોને સમર્પિત કર્યું છે. એક ગાયક કલાકાર તરીકે ગમન સાંથલજી એ ખૂબ જ લોકપ્રિયતા મેળવી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!