ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પરિવાર સાથે પહોંચ્યા ઉજજૈન ધામ! કાળભૈરવના કર્યા દિવ્ય દર્શન, જુઓ તસવીરો….
હાલમાં એક તરફ વેકેશનનો માહોલ ચાલુ છે ત્યારે આ સમયગાળા દરમિયાન અનેક ગુજરાતના લોકપ્રિય કલાકારો તેમજ અભિનેતાઓને અભિનેત્રીઓ વિદેશ પ્રવાસે જતા હોય છે ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પણ ઉજ્જૈન દર્શન સાથે પહોંચ્યા છે.
કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર આ ખાસ તસવીરો શેર કરી છે તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવી પોતાના પત્ની અને પોતાના પુત્ર સાથે જોવા મળ્યા છે.
એક તરફ તમામ કલાકારો દેશ વિદેશમાં જ રહ્યા છે ત્યારે કિર્તીદાન ગઢવી ઉજ્જૈન ધામની પવિત્ર મુલાકાત કરીને કાલભૈરવ ના દર્શન કર્યામાં પૂજા અર્ચન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
કિર્તીદાન ગઢવી તેમના પત્ની અને પુત્ર એ હિંદુ પારંપરિક પોશાક પહેર્યા છે. હાલમાં આ તસવીરો તમામ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને સૌ કોઈ કિર્તીદાન ગઢવી ના વખાણ કરી રહ્યા છે અને ભોલેનાથનો જય જય કાર બોલાવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.