Entertainment

એક સમયે ડોલમાં રસગુલ્લા વેંચતા હતા આજે ભારત ની મોટી મીઠાઈ ની કંપની બની ગઈ

જીવનમાં સફળતા એમ જ નથી મળતી!અથાગ પરિશ્રમ પછી જીવનમાં સફળતા મળે છે. આજે દરેક વ્યક્તિઓએ અનેક ગણો સંઘર્ષ કરીને જીવનમાં સફળતા મેળવી છે. આપણે ગોપાલ, બાલાજી  તેંમજ બીજું અનેક કંપનીઓ ની સફળતા વિશે જાણીએ છે, પરતું આજે આપણે જાણીશું બિકાનેરવાલાની સફર વિશે. એક સમય એવો હતો જ્યારે તેઓ ડોલમાં રસગુલ્લા ભરીને વેંચતા હતા અને આજે ભારતની સૌથી લોકપ્રિય બ્રાન્ડ બની ગઈ છે. ખરેખર આ કહાની ખૂબ જ પ્રેરણા દાય દુનિયાભરમાં પોતાની ટેસ્ટી ફૂડ આઈટમ્સ માટે પ્રખ્યાત બિકાનેરવાલાની શરુઆત લાલા કેદારનાથ અગ્રવાલે કરી હતી. જેમને લોકો પ્રેમથી કાકાજી કહીને પણ બોલાવે છે. બધાએ કાકાજીની મીઠાઈ અને ભુજીયા તો ઘણા ખાધા છે. પણ આજે આપણે એ જાણીશું કે તેમણે આટલી મોટી બ્રાંડની શરુઆત કરી કેવી રીતે?સમય દરેક નો ખરાબ હોય છે, પરતું એક સમય એવો આવે જ છે, જ્યારે બધું જ બદલાઈ જાય છે અને જીવનમાં અનેક ગણી સફળતા મેળવે છે.

એક સમય એવો હતો જ્યારયે ડોલમાં ભરીને રસગુલ્લા વેચતા હતા કાકાજી. વર્ષ  લાલા કેદારનાથ પૈસા કમાવા માટે મોટા ભાઈ સાથે બિકાનેરથી દિલ્હી જતા રહ્યા. દિલ્હીમાં તે અને તેમના ભાઈ સંતલાલ ખેમકા ધર્મશાળામાં રોકાયા હતા. અહિયાંથી બંને ભાઈઓએ ડોલમાં રસગુલ્લા ભરીને વેચવાનું શરુકર્યુંશરુઆતમાં દુકાનનું નામ બિકાનેરી ભુજીયા ભંડાર હતું. પાછળથી કેદારનાથ અગ્રવાલના મોટા ભાઈ જુગલ કિશોર અગ્રવાલના કહેવાથી તેનું નામ બિકાનેરવાલા રાખવામાં આવ્યું. તે ઈચ્છતા હતા કે દુકાનનું નામ એવું હોય કે જેનાથી બિકાનેરવાળાનું નામ રોશન થાય. બસ એટલા માટે સમજી વિચારીને તેનું નામ બિકાનેરવાલા રાખી દીધુ.એક સમય એવો જ હતો કે તેઓ માત્ર એક જ વસ્તુઓ હતી.

 રસગુલ્લાની સાથે સાથે તે કાગળના પડીકામાં બિકાનેરી ભુજીયા પણ વેચતા હતા. દિલ્હીના લોકોને તેમના રસગુલ્લા અને ભુજીયાનો ટેસ્ટ ઘણો પસંદ આવ્યો છે. ત્યાર પછી તેમની આવક પણ વધવા લાગી. પૈસા જમા કરીને પરોઠા વાળી ગલીમાં એક નાની એવી દુકાન ભાડા ઉપર લઇ લીધી. દુકાનમાં કામ કરવા માટે બિકાનેરથી કારીગરોને પણ બોલાવી લીધા. દિલ્હીવાળાને કાકાજીનો મગની દાળનો હળવો ખુબ પસંદ આવ્યો અને તેનું વેચાણ વધતું ગયું. અને પછી તો મોતી બજાર અને ચાંદની ચોકમાં પણ દુકાન ખોલી.

ભાગ્ય જુવો કે તે સમયે દિવાળી પણ હતી એટલા માટે લોકોએ તેમની દુકાન માંથી ખુબ મીઠાઈ અને નમકીન ખરીદ્યા. સ્થિતિ એ હતી કે રસગુલ્લા ખરીદવા માટે દુકાનની બહાર લોકો લાંબી લાઈન લગાવીને ઉભા રહેતા હતા. હાલમાં આ કંપનીનું વર્ષનું ટનઓવર લગભગ 1000 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.ખરેખર જીવન સફળતા અમસ્તા જ નથી મળતી પરતું જીવમમાં અનેકગણી મહેનત કર્યા બાદ તેનું પરિણામ મળે છે.આજે બિકાનેરવાળા મીઠાઈઓ માટે ખૂબ જ વખાણવામાં આવે છે.ખરેખર દરેક તહેવારો ની ઉજવણી અધૂરી ગણાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!