શુ તમે પણ સલાડ મા કોબીજ ખાવ છો?? તો આ બાબત ખાસ જાણો નકર મોટી તકલીફ મા પડશો
આપણે ત્યા કોબી સૌનો પ્રિય ખોરાક માથી એક છે અને અલગ અલગ રીતે બનાવવા મા આવે છે. અને મુખ્યત્વે સલાડ મા પણ કોબી નો ઉપયોગ વધારે કરતા હોય એ છીએ. પરંતુ આજે અમે તમને એક એવી બાબત જણાવા જય રહ્યા છીએ કે એ જાણી ને તમને નવાઈ લાગશે.
તમે એ બાબત ચોક્કસ નહી જાણતા હોઈ કે કોબીજ ની અંદર એક ટેપવમઁ નામ ના કીડા ઓ રહેલા હોય છે. એ પાન ની અંદર રહેલા હોય છે અને એ આપણને ઘણી વાર નજર પણ આવતા નથી હોતા. આપણે કોબીજ સુધારતી વખતે આ બાબત નુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ જેથી આપણા પેટ મા ના જાઈ,
જો આ કીડા આપણા પેટ મા જાય તો આપણે મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે અને કીડા ઓ આપણા પેટ મા જાય અને આતરડા ને ચોટી જાય તો આપણે ઘણી મુશ્કેલી ઓ નો સામનો કરવો પડી શકે છે. આ કીડા કોબીજ નહી પણ અન્ય ચિજ વસ્તુ ઓ મા પણ જોવા મળતા હોય છે.
આ કીડા ને લીધે આપણને અપચો પેટ મા દુખવુ, આંતરડા મા તકલીફ, લોહી ની ઉણપ થાય છે આ કીડા ઓ થી બચવા આપણે કોબીજ ને ગરમ પાણી મા સાફ કરવી અને શક્ય હોત ત્યા સુધી સલાડ મા ના ખાવી જોઈએ