જીવ દયા હોય તો આવી! કાળઝાળ ગરમીમાં આ યુવકે ગૌ માતાને કરાવ્યું અનલીમીટેડ તરબુચ ભોજન, જુઓ વિડિયો….
પંચમહાલ જિલ્લાના એક યુવકે એવું સહાનીય કાર્ય કર્યું છે, કે ચારો તરફ આ યુવકની ચર્ચાઓ થઈ રહી છે. આ યુવકે એ સૌને પ્રેરણા આપી છે કે, જીવ પ્રત્યે સેવા રાખવી જોઈએ. તમે પણ વિચારમાં પડી જશો કે, આખરે આ યુવકે એવું તે શું કાર્ય કર્યું છે કે સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે? ‘ આ બ્લોગ દ્વારા અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.
પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા એ કાળઝાળ ગરમીમાં ગાયો માટે તરબૂચ ભોજનનું આયોજન કરેલ. ખરેખર આ કાર્ય ખૂબ જ વખાણવા લાયક અને પ્રેરણાદાયી છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ યોગદીપસિંહજીના વખાણ પણ કરી રહ્યા છે. જીવ દયા એજ પ્રભુ સેવા સમાન છે. આ કાળઝાળ ગરમીમા ગૌ માતાની આટલી સંભાળ
આ તરબુચ ભોજન વિશે વિગતવાર માહિતી જણાવીએ.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ધોમધખતા તાપમાં ગૌ માતા માટે રાહત આપે તેવી અનલિમિટેડ તરબૂચ ભોજનમાં શરૂઆતથી લઈ અંત સુધી તમામ જવાબદારી હસતા મોંઢે “શ્રવણ સાથી” યોગદીપસિંહ જાડેજાએ ઉપાડી હતી. ખરેખર તેમની આ મહામહેનતને વંદન છે. પ્રભુશ્રી જલારામબાપા તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના. જય જલારામબાપા. ખરેખર આ યુવકે જે કાર્ય કર્યું એ સૌ કોઈ માટે પ્રેરણાદાયી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.