ભલે આભ ફાટે પણ પહેલા પેટ પૂજા! ગાદલાના સહારે ચાલુ વરસાદમાં મહેમાનો ભર પેટ ભોજન જમ્યા, વિડીયો જોઇને હસી પડશો….
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ હાસ્ય જનક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમને એટલું ચોક્કસ સમજાય જશે કે, માણસ પોતાની બુદ્ધિ ઉપયોગ કેટલો કરી શકે છે. આ વિડીયો જોઈને એટલું ચોક્કસ સમજાય કે, દેશી જુગાડ તો ભારતમાં જ જોવા મળી શકે છે. ખરેખર આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો કોઈ લગન કે શુભ પ્રસંગનો હોય શકે છે, વીડિયોમાં જોઇ શકશો કે ચાલુ વરસાદમાં લોકો ભોજન કરી રહ્યા છે અને સૌથી રમુજી વાત એ છે કે, આ તમામ મહેમાનો ગાદલાને છત્રી બનાવીને ભોજન જમી રહ્યા છે. ગમે તે થાય પણ જમવું તો છે જ ! આ જ વિચાર સાથે તેઓ વરસાદમાં પણ ભોજન જમી રહ્યા છે.
આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, લોકો વખાણ કરી રહ્યા છે અને ટીકાઓ પણ કરી રહ્યા છે કારણ કે આ વિડીયો એટલો રમુજી છે કે, આપણે પેટ પકડી ને હસી પડીએ. ખરેખર માણસ કેટલી હદે જઈ શકે છે. આ લોકો એ પોતાની બુદ્ધિનો ઉપયોગ પણ કેવો કર્યો કે જમવા માટે ગાદલાં નો ઉપયોગ કરીને વરસાદમાં પણ ભોજન આરામથી જમી રહ્યા છે. આ વિડીયો ખરેખર રમુજી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.