પાડોશી મહીલા એ પોતાનુ પાપ છુપાવવા પાડોશી બાળકી સાથે એવી ક્રુરતા આચરી કે જાણી ને તમારું કાળજું કંપી જશે

દિવસે ને દિવસે અંધશ્રધ્ધા દ્વારા અનેક અઘટિત ઘટના ઓ બની રહી છે, જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે. આ કોઈ સામાન્ય વાત નથી પરતું જાણવા જેવું ખૂબ જ જરૂરી છે. આમ પણ કહેવાય છે ને કે, જીવનમાં અનેક એવા બનાવ બનતા હોય છે જે આપણને અનેકગણી શીખ આપતા હોય છે.હાલમાં જ એક એવી ઘટના બની કે એક વ્યક્તિ ની ભૂલ ન લીધે એક છોકરી ને અત્યાચાર ભોગવવો પડ્યો.

હાલમાં એક મહિલાએ પોતાના પાપને છુપાવવા એજ માસૂમ પર વઅત્યાચાર કર્યો છે. લખી નામની મહિલાએ પોતાના પાપની ખબર ન પડે એટલે કિશોરીને પકડીને જબરદસ્તી ઊકળતાં તેલમાં હાથ નખાવ્યા.માસૂમના પિતાની ફરિયાદના આધારે પોલીસે મહિલાની ને પકડી ને આગડની કાર્યવાહી શરૂ કરી છે.

વાત જાણે એમ છે કે, પાટણના સાતલપુરમાં રહેતા એક પરિવારની અગિયાર વર્ષની દીકરી સાથે પડોશમાં રહેતી એક મહિલાએ અત્યાચાર કર્યો હતો. ડ્રાઇવિંગનો વ્યવસાય કરતાં બાળાના પિતા લવજીભાઈ સાંતલપુરથી દુર રાધનપુર ગયા હતા. પોતાની વહાલસોયી ઉપર કોઈ અત્યાચાર થયો છે તે જાણી તેઓએ પ્રથમ તો દિલુભાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા કહ્યું. લખી રમેશભાઇ મકવાણા દસેક દિવસ અગાઉ પોતાના ઘર પાસે કોઈ અજાણ્યા પુરુષ સાથે વાત કરતી મેં તેને જોઈ હતી.

યુવતીએ કહ્યું જે, તેણે મને જો તેં કોઈને વાત ન કરી હોય અને તું સાચી હોય તો આ ઊકળતા તેલમાં તારા હાથ નાખ એમ મને કહ્યું હતું. મેં તેને તેલમાં હાથ નાખવાની ના પાડતાં તેણે મને ગાળો બોલીને તારાં મા-બાપ હમણાં ઘરે નથી ને હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી, અને હું ભાગવા ગઈ તો મારા બંને હાથ પકડી ચૂલા પર તપેલીમાં ઊકળતા તેલમાં ડુબોડી દેતા હું દાઝી ગઇ હતી. મારો જમણો હાથ કોણી સુધી દાઝી જતાં મેં બૂમાબૂમ કરતા મહિલા નાસી ગયેલ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *