દાદી એ પૌત્ર સાથે મળીને કર્યો એવો ડાન્સ કે લોકો કરી રહ્યા છે વખાણ! જુઓ વીડિયો..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અવાર નવાર અનેક કોમેડી વીડિયો વાયરલ થતા જ હોય છે, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,નેક દાદી અને તેના પૌત્ર એક એવું કામ કરી બતાવ્યું કે તમે જાણીને ચોકી જશો. ખૂબ જ ઘડપણ ને આરે આવેલ માજીનો ડાન્સ જોઈને તમને બૉલીવુડનાં અભિનેત્રીઓને ભૂલી જશો.
આમ પણ કહેવાય છે ને કે માણસ જીવનમાં પફુલ્લિત રહેવા માટે અનેક પ્રયાસો કરતો હોય છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આટલી ઉંમરે આવું ટેલેન્ટ હોવું ગર્વની વાત કહેવાય છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં તેમના વખાણ થઈ રહ્યા છે. આ વીડિયો પર થી શીખવા મળે છે કે, જીવનમાં ક્યારેય પણ નિરાશા ન થવું પોતાની અંદર છુપાયેલ કલા થી કંઈ પણ કરી લેવું જે મનને ગમે.
એક સમયે બંનેએ ‘નાગિન’ પણ નાચ્યું જે ભારતીય નૃત્ય સ્વરૂપોમાંનું એક છે. આ વીડિયોને 10 હજારથી વધુ લાઈક્સ મળી છે. ઘણા લોકોએ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે. ઘણા લોકોએ તેને અનન્ય ગણાવ્યું છે, જ્યારે ઘણાને દાદી માટે પ્રાર્થના કરતા જોવામાં આવ્યા છે. ખરેખર આ દાદીમા નાં જુસ્સાને સલામ છે અને તેના પૌત્ર ને પણ જેમને પોતાની દાદીમા રહેલ કલા લોકો સુધી પહોંચાડી. ત્યારે તમને આ વીડિયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો.