Viral video

ગુજરાતી ધારે તે કરી શકે! 7500 ફૂટની ઊંચાઈ ગુજરાતીઑએ ડાકલાની રમઝત બોલાવી, જુઓ વિડીયો આવ્યો સામે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં સોશિયલ મીડિયા એક અનોખી જ દુનિયા બની ગઈ છે, જ્યાં તમે દેશ-વિદેશના લોકોના જીવનને નજરે નિહાળી શકો છો. ખરેખર સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો અને ફોટો વાયલ થતાં હોય છે. હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમને પણ મન થશે કે હું પણ આ જગ્યાએ એકવાર તો ગરબા રમવા જાઉં. આપણે જાણીએ છીએ કે ગુજરાતના ગરબા એ માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી પરંતુ દેશ વિદેશના તમામ લોકો માટે ગરબા એક લોકપ્રિય નિત્ય બની ગયું છે ગરબા એ માત્ર નૃત્ય નથી પરંતુ મા અંબાની આરાધના છે.

ગરબાએ ગુજરાતની ઓળખ છે અને આ ગુજરાતની ઓળખ આજે વિશ્વ ફલકે લોકપ્રિય બની ગઈ છે આપણે જાણીએ છીએ કે ગરબા વિના આપણે ગુજરાતીઓના ઘરે કોઈપણ શુભ ઉત્સવ હોય તો અવશ્ય રમાઈ છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઇ શકશો કે 7500ફુટ ઉપર પહાડ પર ગુજરાતીઓ એ ડાકલા ની રમઝટ બોલાવી દિધી ! આ વીડિયો જોઈને તમે પણ ડાકલા રમવાનું તાન ચડી જશે.

ખરેખર ગમે તે જગ્યાએ ગરબા રમી શકે એ ગુજરાતી! કારણ કે ગરબા રમવા માટે કોઈ જગ્યા કે કારણ જોવું નથી પડતું. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે અનેક યુવાનો અને યુવતીઓ પહાડો ની ઉપર મોજ થી ડાકલા રમી રહ્યા છે. વિડીયો જોઈને તમને એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે, જ્યાં જ્યાં જાય ત્યાં થેપલા ખમણ ઢોકળા અને ગરબા ને તો સાથે જ લઈ જાય અને ગરબા તો એ ગુજરાતીઓની આત્મા છે અને આત્મા વિના તો દેહ પણ અધૂરો છે. આ વીડિયો જોઈને તમને પણ આટલી ઉંચાઈએ ગરબા રમવાનું મન થયું જ હશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!