Gujarat

54 ફુટનું વિશાળ સ્વરુપ હશે “કિંગ ઑફ સાળંગપુર” દાદાનુ ! જાણો ક્યારે તૈયાર થશે મૂર્તિનુ કામ…જુઓ તસ્વીરો

દેશ અને દુનીયા મા હનુમાનજી ના ભક્તો કરોડો મા છે એમા પણ ગુજરાત ના બોટાદ જીલ્લા મા આવેલું સાંળગપુર શ્રી કષ્ટભંજન દેવ નુ મંદીર જગ વિખ્યાત છે જયા રોજ હજારો ની સંખ્યા મા દર્શન ને આવે છે ત્યારે એક ખુબ મહત્વ નો પ્રોજેકટ ચાલી રહ્યો છે જેનુ નામ કિંગ ઓફ સાળંગપુર છે અને હાલ તેનુ કામ ચાલી રહ્યુ છે.

જ્યારે આ પ્રોજેકટ ને અંતર્ગત હનુમાનજી ની વિશાળ મૂર્તિની કામગરી ચાલી રહી છે આ મૂર્તિ ની વાત કરવા મા આવે તો 54 ફુટ ની હશે આ મૂર્તિ નો મુખનો ભાગ આવ્યો હતો અને મૂર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉ આવી ગયેલ હોઈ જેને ફીટીગ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જ્યારે મુખ ની આરતી ત્યારે આજ રોજ કુંડળધામમાં સંતો દ્વારા હનુમાન દાદાના મુખની આરતી ઉતારવામાં આવી હતી.

હનુમાન દાદા નુ આ વિશાળ સ્વરૂપ સાંળગપુર ખાતે તૈયાર કરાશે જે આગામી ટુક સમય મા તૈયાર થઇ જશે આ મૂર્તિ હરિયાણાના માનસર ખાતે બની રહી છે, જેના અલગ અલગ પાર્ટ સાળંગપુર આવી રહ્યા છે ત્યારે આજે મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે આવી પહોંચતા મંદિરના શાસ્ત્રી હરીપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા ભવ્ય સ્વાગત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!