90 દાયકાનાં અભિનેતા હિતેન કુમારનાં અંગત જીવન વિશે આ વાત નહિ ખબર હોય! પત્નીની સુંદરતા જોઈને..
ગુજરાતી સિનેમા અનેક કલાકારો થયા પરતું રૂઅલ ફિલ્મનો અંત આવ્યા પછી ફિલ્મો કરવાનું છોડી દીધું! પરતું ગુજરાતી ફિલ્મ એક એવા અભિનેતા છે જેઓ આજે ગુજરાત ફિલ્મના આધુનિક સમયમાં પણ અબર્ન ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે. ખરેખર આ વાત ખૂબ જ સરહાનીય કહેવાય. જેમ બોલીવુડમાં શાહરુખ ખાન છે, એવી જ રીતે ઢોલીવુડમાં હિતેન કુમારનું બામ બોલાતું હતું. હિતેન કુમાર આજના સમયમાં ધારાવાહિક, નાટકો, તેમજ બૉલીવુડ અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હિતેન ની સફળતા પાછળ અનેક ગણો સઘર્ષ છે.
આજે અમે આપને જણાવીશુ કે, કંઈ રીતે હિતેન કુમાર ની ફિલ્મમાં પ્રવેશ થયો અને કંઈ રીતે ગુજરાતી સિનેમામાં લોકપ્રિયતા મેળવી! એ વાત ભાગ્યે જાણતાં હશે કે,રામ ની પહેલી ફિલ્મ એક વિલેન તરીકે હતી. આ ફિલ્મ હતી ઉંચી મેડીના ઉંચા મોલ (1998) જેમાં નકારાત્મક ભૂમિકા સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો . રામનું જીવન ત્યારે બદલાયું જ્યારે તેને 1998 માં ગોવિંદ પટેલ ની ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા રોમા માણેક સાથે મહત્વની ભૂમિકા ભજવી અને આ ફિલ્મે 10, 5 રૂપિયાની ટિકિટનાં સમયમાં 25 કરોડ ની કમાણી કરી હતી.
આ ફિલ્મ પછી તેને ક્યારે પાછું વરીને નથી જોયું અને હિતેન કુમાર રાતો રાત ગુજરાતી ફિલ્મનો સુપર સ્ટાર બની ગયો અને લોકો તેને રામ નામના પાત્ર થી જ ઓળખવા લાગ્યા. આજે ગુજરાતી ફિલ્મોમાં તેમને રામ થી વધુ ઓળખે છે. આજે આપણે રામના અંગત જીવન વિશે જાણીએ તો તેમને સોનબા સાથે લગ્ન કર્યા છે અને આજે તેઓ મુંબઈમાં રહે છે.
હિતેન કુમાર એકદમ જમીન સાથે જોડાયેલો સ્ટાર હોવાની અનેક વાતો છે. તે હાલ જે સ્થાને છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે ખૂબ સંઘર્ષ કર્યો છે. માત્ર એટલું જ નહીં, જરૂર પડ્યે રિક્ષા પણ ચલાવી છે. હાલ મુંબઈમાં પત્ની સોનલ અને દિકરા સાથે રહેતા હિતેન કુમારનું મૂળગામ સુરત પાસે આવેલા ગણદેવીનું તોરણ ગામ છે. રાજ્ય સરકારનો એવોર્ડ મેળવનાર હિતેન કુમારને કુલ 50થી વધુ એવોર્ડ મળ્યા છેડબલ ગ્રેજ્યુએટ છે હિતેન કુમાર.મુંબઈના મલાડમાં દાલમિયા કોલેજમાં ડબલ ગ્રેજ્યુએટ કરનાર હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા જોબ કરતા હતા.
તેમના પરિવારમાં અભિનયનું કોઈ ને કશું જ લાગતું વળગતું નહોતું. જોકે હિતેન કુમારને બચપણથી જ અભિનયનો ખૂબ જ શોખ જાગ્યો હતો ખસ ખસનું શાક ખૂબ ભાવે સુપર સ્ટાર હિતેન કુમારના ફુડના શોખની વાત કરીએ તો તેમને ખસ ખસનું શાક, જુવારનો રોટલો, ભાત અને છાશ ખૂબ પસંદ છે. તેમને ફરવા માટેની ફેવરિટ જગ્યા માથેરાન છે.શંકર ભગવાનમાં છે અપાર શ્રદ્ધા.હિતેન કુમારે 30 નવેમ્બર, 1989માં સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા.
સોનલ મહેતા ડિઝાઇનર અને એસ્ટ્રોલોજર છે. હિતેન કુમારને શંકર ભગવાનમાં અપાર શ્રદ્ધા છે. તેઓ જ્યોતિષમાં માને છે, પણ અંધશ્રદ્ધાથી દૂર રહે છે.