8 હજારની નોકરી કરનાર વ્યક્તિ પાસે આજે કરોડની સંપત્તિ! આવી રીતે સંપત્તિ મેળવી…

આજના સમયમાં દરેક વ્યક્તિની પૈસાદાર બનવું છે.પરતું કહેવાય છે ને કે, વ્યક્તિ ત્રણ રીતે પૈસાદાર બની શકે છે. એક તો તેના ભાગ્ય નાં લીધે બીજું અથાગ પરિશ્રમ થકી અને ત્રીજુ છે અનિતીનાં માર્ગે ચાલીને. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરવાના છીએ જેને મધ્યપ્રદેસજ રહેવાસી છે અને તેનું નામ છે ભારત સિંહ હાડા 25 વર્ષ ની નોકરીમાં અખૂટ કમાણી ભેગી કરી લીધી છે. ત્યારે ખરેખર તેની પાછળ રોચક તથ્ય રહેલ છે

રભાપુરમાં આલીશાન બંગલા અને આ બંગલામાં અનેક એવી સુવિધાઓ છે. આટલી સંપત્તિ હોવાના કારણે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જેથી તે ઘણા સમય થિ લાપતા થઈ ગયો છે. પરતું તેનો ફોન ચાલુ છે અને એનું કહેવું છે કે, તેની પાસે તમામ સંપત્તિનાં દસ્તાવેજ છે.તેમના ત્રણ ઘરોમાં રેડ પાડવામાં આવી છે અને તપાસની કામગીરી ચાલું છે. તમને લાગતું હશે કે જે વ્યક્તિએ 25 વર્ષમાં આટલી સંપત્તિ તેની મહેનત થી જમા કરી હોય પરતું તેની પાછળ રોચક તથ્ય છે.

ભારતસિંહ પાસે સવા કરોડ રૂપિયા થી વધારે સંપત્તિ છે.જેમાં 4 મકાન 50 તોલું સોનું 20 લાખ રૂપિયા રોકડા તેંમજ ચાંદીમાં વાસણ અને બે પ્લોટ એ સિવાત 5 લાખ જો એફડી અને જમીન પણ છે. આ વ્યક્તિનું ઘર ફિલ્મી દ્ર્શ્ય જેવું દેખાય છે.ખરેખર તેમનું ઘર ખૂબ જ આલીશાન છે અને આ વ્યક્તિ એક સમય સામાન્ય જીવન જીવતો હતો. ત્યારે  એ વિચાર આવે કે આટલા પૈસા આવ્યા ક્યાં થી?

વાત જાણે એમ છે કે, વર્ષ 1997માં ભરત સિંહ સેલ્સમેન તરીકે લાગ્યો હતો અને 2014માં તે સહાયક પ્રબધક તરીકે બન્યો અને 2017માં  તેનો પગાર 34 હજાર હતો.તેમજ અન્ય 24 હજાર પણ તેને મળતા હતા. અને સેલ્સમેન સમયમાં 8 હજાર પગાર હતો. તમને જાણીને નવાઈ લાગશે કે, ભારત સિંહ બે લગ્ન કર્યા છે અને તેમની પહેલી ઘરવાડી બે દીકરા અને બીજી પત્ની થી એક દીકરો અને એક દીકરી છે.એક પત્ની મમતા સિંહ પોલીસમાં છે.તેઓ નોકરી કરે છે જેમાં એક દીકરાની 47 હજાર અને બીજાની 40 હજાર કમાણી છે. ત્રીજા દીકરાને 10 હજાર મળે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *