લોકપ્રિય ગાયક કલાકાર બનતા પહેલા કાજલ મહેરિયા આવી લાગતી હતી! આવી રીતે સફળતા મેળવી.
ગુજરાતમાં અનેક એવા કલાકારો છે, જેમનું ભૂતકાળ ભલે સંઘર્ષમય અને ગરીબીમાં વિત્યું હોય પરતું આજે આ કલાકારો વૈભવિશાળી જીવન વિતાવી રહ્યા છે. આજે અમે વાત કરીશું એક એવા કલાકાર ની જેને પોતાનું જીવન ખૂબ જ આર્થિક નબળી પરિસ્થિતિમાં વિતાવ્યું પરતું આજે તેમની પાસે અનેક ગણી સંપત્તિ છે અને નામમાં પણ ખરી. ખરેખર આજના સમયમાં આ સંગીતકારે લાખો લોકોનું દિલ જીત્યું.
આપણે વાત કરી રહ્યા છે, કાજલ મહેરિયાની જેની હાલની લાઈફસ્ટાઈલ ખૂબ જ હાઈ કલાસ અને લકઝરી હરેલી છે.કાજલ બેન મહિરિયા ગુજરાત મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકાના ગોઠવા ગામનાં છે.તેમનો જન્મ.1992 ના રોજ થયો હતો.તેમના પિતાનું નામ નગીનભાઈ છે જેઓ એક ખેડૂત છે.એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કાજલનો પ્રોગ્રામ હોય છે ત્યારે તે સ્થાન પર આશરે એક લાખથી પણ વધારે તેમના ચાહકો ઉમટી પડતા હોય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, એક સામાન્ય કુટુંબમાં જન્મેલ હોવા છતાં તેને ગુજરાતમાં લોકપ્રિયતા મેળવિ કાજલે બમહેરીયા આજે લોકોના દિલો પર રાજ કરે છે.કાજલ બેન મહેરિયા ગુજરાતી મ્યુઝિકના ક્ષેત્ર હિન્દી ગીત,રાસ ગરબા થતાં અન્ય સ્ટેજ પ્રોગ્રામમાં ખુબ જ લોકપ્રિય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં પણ કાજલ બેન મહેરિયા છે ખૂબ એક્ટિવ જોવા મળતા હોય છે.આ ઉપરાંત યૂટ્યૂબમાં તેમનાં ગીતોના 20 મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ હોય છે.કાજલ હમેશા પોતાના મધુર અવાજથી ઘણા સુંદર ગીત ગાયા છે.જેમાં ઘણા ગીતો સામેલ છે જેમ કે નવા ગીત હોય લોકગીત,ભજન,લગ્ન ગીતો વગેરેમાં પોતાના અવાજથી લોકોને જુમાવી દે છે.એવું કહેવામાં આવે છે.
કાજલ મહેરીયાને બાળપણથી જ ગીતો ગાવાનો ખૂબ શોખ હતો જ્યારે તે ભણવા જતાં ત્યારથી જ સ્કૂલના કાર્યક્રમમાં ગીતો ગાતા અને સ્કૂલ તરફથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતાં હતા.ધીરે ધીરે સમયાંતરે કાજલ મહેરીયા અને સિંગિંગ પ્રત્યે રૂચિ વધતી ગઈ.કાજલ મહેરીયા સૌથી પહેલા જીગ્નેશ કવિરાજના તાલે આલ્બમ અને સોંગમાં જે વર્ષ 2004 માં આવ્યો હતો અને બસ ત્યાર પછી તેમને પાછળ ફરીને નથી જોયું અને આજે તેને ગુજરાતી સંગીત ની દુનિયામાં ખૂબ જ નામના મેળવી છે.આજે તેમના અનેક ગુજરાતી સોંગો યુટ્યુબ પ્રસારીત થયેલ ચુકયા છે અને દર્શકોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા છે.