કસોટી ઝીંદગીની કોમોલિકા 43 વર્ષની ઉંમરે પણ લાગે છે આટલી હોટ! બિકીની પહેરેલી તસ્વીરો થઈ વાયરલ જુઓ…

એકતા કપૂરની સિરિયલો ભારતની દરેક ગૃહણીઓનું દિલ જીતી લે છે. એક સમયે સ્ટાર પ્લસની કસોટી ઝીંદગી સિરિયલ ખૂબ જ લોકપ્રિય હતી અને આ સિરિટલમાં ઉર્વશી ધોળકિયા એ કોમોલિકાનું પાત્ર ભજવ્યું હતું અને આજે પણ કોમોલિકા તરીકે જ લોકો ઉર્વશીને ઓળખે છે. હાલમાં સોશીયલ મીડિયામાં કોમોલિકા ખૂબ જ ચર્ચામાં છે. ઉર્વશીની ઉંમર આજે 43 વર્ષ છે અને 2 જુવાન જોડિયા પુત્રોની માતા છે.

ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે સારી રીતે જાણે છે કે કેવી રીતે તેની તસવીરો અને વીડિયો દ્વારા લાઇમલાઇટ ચોરી લેવી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટનિંગ બિકીની ફોટોઝ શેર કર્યા છે અને ફેમિનિઝમ પર પોતાનો પક્ષ રજૂ કર્યો અને આ બિકીનીમાં તસવીરો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર હોબાળો મચાવ્યો છે.

બિકીની ફોટો શેર કરતી વખતે, ઉર્વશી ધોળકિયાએ બોડી પોઝીટીવીટી અને સેલ્ફ લવને લગતી એક લાંબી ઇન્સ્પીરેશનલ નોટ પણ લખી છે, જે લોકોને ઇમ્પ્રેસ કરી રહી છે.આ મેસેજ શેર કરીને ઉર્વશીએ મહિલાઓને જાગૃત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. ઉર્વશી ધોળકિયાએ લખ્યું કે, ‘સ્ત્રીઓના શરીરમાં દરેક પસાર થતા દિવસ સાથે બદલાવ આવે છે. લુઝ આકાર અને કદ પર મૂલ્યાંકન ન કરવું જોઈએ. જીવનની શરૂઆત મહિલાઓથી થાય છે અને મને તેનો ગર્વ છે

આ ફોટોમાં જોઇ શકો છો કે,ઉર્વશી ધોળકિયા 2 પીસ બિકીની પહેરીને સ્વિમિંગ પૂલમાં ઉભી રહીને બોલ્ડ પોઝ આપતી જોઈ શકાય છે. ઉર્વશીએ પોતાના ઇન્સ્ટમાં ઘણી તસવીરો શેર કરી છે જે હવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ઉર્વશી ધોળકિયાએ લખ્યું કે, લોકોમહિલાઓને તે કેવી દેખાય છે, તેણે શું પહેર્યું છે, તે કેવી રીતે ચાલે છે, તેના પરથી નક્કી કર્યું છે. હવે તેઓને તેની પરવા નથી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *