India

આ ગામ મા અનોખી પરંપરા વરરાજા ને લગ્ન મા ઉંધો લટકાડી ને માર મારવા મા આવે છે. જાણો ક્યા આવેલ

આપણે ત્યાં અનેક પ્રકારના અજબ-ગજબ કિસ્સાઓ બને છે. આજે અમે આપને એક એવા ગામની વાત કરીશું, જ્યાં એક અનોખી જ પરંપરા ચાલે છે. આપણે જાણીએ છે કે, અલગ અલગ દેશોનાં લગ્નના રીત રીવાજો પણ અલગ અલગ હોય છે. આ રીતિ રિવાજોમાં ઘણા કિસ્સાઓ હાસ્યાસ્પદ હોય છે, તો કેટલાક ડરામણા. આજે અમે આપને ભારતમાં બુટ ચોરવાનો રીવાજ વિશે જણાવીશું.

દરેક દેશ પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિના લીધે ઓળખાય છે, દક્ષિણ કોરિયાના લગ્નમાં એક એવી વિધિ કરવામાં આવે છે જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ દેશમાં લગ્ન દરમિયાન છોકરાએ પોતાની મરદાનગી સાબિત કરવી પડે છે, જેના માટે તેને મારપીટ કરવી પડે છે.તમને જાણીને નવાઈ લાગશે કે, દક્ષિણ કોરિયામાં લગ્ન બાદ છોકરાને લાકડાથી બાંધીને ઊંધો લટકાવી દેવામાં આવે છે. આ પછી છોકરાને તેના તળિયા પર લાકડી વડે મારવામાં આવે છે. આ સિવાય છોકરાને જૂતા પણ મારવામાં આવે છે.

આવું કરવા પાછળ એક રસપ્રદ કારણ રહેલ છે. દક્ષિણ કોરિયાના લોકોનું માનવું છે કે, જો છોકરાઓ આ પરંપરામાં પાસ થઈ જાય તો આવનારા સમયમાં તેમને કોઈ સમસ્યા નથી. તેઓ પહેલેથી જ માર ખાવા ટેવાયેલા હોય છે, તેથી તેઓ તેમના બાકીના જીવન માટે મજબૂત રહે છે.

આ વિધિમાં પોતાના જ વ્યક્તિઓ મારે છે. વરરાજાના મિત્રો છોકરાને લટકાવી દે છે અને તેના તળિયા પર લાકડી વડે માર મારે છે. દક્ષિણ કોરિયાની જેમ દુનિયાના ઘણા દેશોમાં વિચિત્ર રીત-રિવાજોનું પાલન કરવામાં આવે છે.આ લગ્ન સમારોહમાં જેટલા વધુ મહેમાનો આવે છે, તેટલા તે વધુ પ્રખ્યાત છે. અહીં લોકો સમાજમાં પોતાની ઓળખ બનાવવા માટે મહેમાનોની ખરીદી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ કામ કરવા માટે ત્યાં એજન્સીઓ પણ કામ કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!