સોના કરતા અમૂલ્ય છે એ વનસ્પતિ! લાભ જાણીને ચોકી જશો.
કુદરત આપણને અમૂલ્ય વનસ્પતિઓની સંપત્તિ આપી છે! કહેવાય છે ને કે આ તમામ વનસ્પતિ અખૂટ ખજાનો છે જે દરેક જીવો માટે ખૂબ જ લાભદાયક છે. આજે આપણે જાણીશું એક એવા વૃક્ષ વિશે જેના પાદડાઓને સોનુ કહેવામાં આવે છે. ચાલો ત્યારે જાણીએ આ ચમત્કારિક વૃક્ષ વિશે.
આ વૃક્ષ માં ઓષધીય ગુણધર્મો ખૂબ વધુ માત્રામાં જોવા મળે છે. આ ચમત્કારિક છોડ વિશે જાણવું ખુબ આવશ્યક છે. તો ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતગાર કરીએ. સામાન્ય ભાષામાં આ છોડને લોહરી કહેવામાં આવે છે. જો કે, એવા કેટલાંક લોકો છે કે, જેમને આ છોડ વિશે કોઈ જાણ હોતી નથી.
ઘણીવાર તમે આ કચરો ગણીને કચરામાં ફેંકી દેતાં હોય છે. જેથી આજે અમે તમને આ છોડ વિશે સંપૂર્ણ માહિતગાર કરવાં માંગીએ છીએ કે, જેથી તમે તેને ફરીથી કચરો તરીકે ફેંકી દેવાની ભૂલ ન કરો. આ એક એવું છોડ છે કે, જે આસાનીથી આપણા ઘરની આજુબાજુમાં જોવા મળે છે. આ છોડનો ઉપયોગ કરવાંથી અનેક રોગમાંથી મુક્તિ મળી શકે છે.
આ તમામ વિટામિન્સ ઉપરાંત પ્રોટીન, કેલ્શિયમ તેમજ વિટામિન-K પણ આ છોડમાં જોવા મળે છે. આની સિવાય આ છોડની રોગપ્રતિકારક શક્તિ પણ ખુબ વધ રહેલી છે. આ છોડ ફક્ત પચીસ વર્ષ સુધી જીવીત રહી શકે છે. આની સાથે જ આ છોડના ઉપયોગથી કેન્સર જેવા રોગ થવાની શક્યતા પણ ખુબ ઓછી રહે છે. આ જંગલી ઘાસને ભારતની ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે જેવા અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે.
પ્રોટીન તથા મિનરલ્સ પુષ્કળ છે. આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ ઉપયોગી છે. આ ઘાસ લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લુણીના છોડમાં ભરપૂર માત્રામાં વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન તથા ઇમ્યુનિટી વર્ધક દ્રવ્યો હોય છે કે, જે તમારા શરીરને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે. આ લુણીનું સેવન કરવાથી તમે કાયમી માટે સ્વસ્થ રહી શકો છો.