નાની બાળકી ટી.વી મા જોઈ ને ડાન્સ કરી રહી હતી પરંતુ લાસ્ટ મા જે થયુ ! જુવો વિડીઓ

સોશિયલ મીડીયામાં આપણે વારંવાર વાયરલ વીડિયો જોતાં જ હોઈએ છીએ. હાલમાં એક ખૂબ જ મનોરંજક અને મન મોહી કે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યોં છે. આ વીડિયો જોઈને તમને વિશ્વાસ નહિ આવે કે ખરેખર આવું કઈ રીતે બની શકે છે?  તમે અનેક વખત સોશિયલ મીડિયામાં આવતા વીડિયો જોઇને તમે એને ભૂલી જતા હશો પરતું આ વીડીયો તમને યાદ જ રહેશે કારણ કેે, આ અંતમાં જે બન્યું એ જુુુઓ

હાલમાં જ ટ્વિટર પર એક નાની બાળકીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે  ટીવીમાં જેવી રીતે એક ગીતમાં યુવતી ડાન્સ કરી રહી છે અને આ જ વીડિયો જોઈને એક નાની ત્રણ ચાર વરસની બાળકી હુબેહૂબ તેની જેમ ડાન્સ કરી રહી છે. આવડી ઉમરે તેમનું કૌશલ્ય! જોઈને લાગે કે, ખરેખર આ ઉંમરે પણ આટલી આવડત સારી કહેવાય!

 

આ બાળકી ડાન્સ કરવામાં એટલી મંત્રમુગ્ધ બની ગઈ કે તેને કંઈ સુજ્યું જ નહીં અને ડાન્સ કરતી વખતે તે ટીવી પાસે પહોંચી ગઈ અને ટીવી પાસે પહોંચતા જ એ ટીવી તેના હાથમાં આવ્યું અને નીચે પડી ગયું! આ વીડિયો ખૂબ જ રમુજી છે, પહેલા તો તમને એમ લાગશે કે આ નાની બાળકી કેવું સરસ નાચી રહી છે અને કેટલી નટખટ છે, પરતું જ્યારે તમે વિડીયોના અંતમાં જોશો તો આજ માસૂમ બાળકી વધારે જ નટખટ બની ને ટીવીની બેન્ડ બોલાવી દેશે! ખરેખર જ્યારે આ બનાવ બન્યો હશે ત્યારે તેમનાં માતાપિતા હસવું આવતું હશે અને રડવું પણ ખરેખર આ વીડિયો ખૂબ જ રહસ્ય વાળો છે, કોઈ ન કહીં શકે આ માસૂમ બાળકી આવું પણ કરવાની હશે. આ વીડિયો જ્યારે તમે અંત જોશો હંસી હંસીને લોટપોટ થઈ જશો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *