લક્ષ્મીએ લગ્ન કર્યા વિના જ દીકરીને જન્મ આપ્યો! જેના થકી દીકરી આવી એ છોડીને ચાલ્યા ગયો, આ કારણે લગ્ન ન કર્યા.
જીવનમાં મુશ્કેલીઓ અનેક આવે છે, પરતું આપણે એ મુસબીતો માંથી બહાર કંઈ રીતે નીકળીએ એ મહત્વનું છે. આજે આપણે વાત કરીશું લક્ષ્મી અગ્રવાલ ની જેને જીવનના અનેક ખરાબ દિવસો જોયા પરતું ક્યારેય પણ હાર ન માની. આપણે જાણીએ છે કે, કંઈ રીતે લક્ષ્મી પર એસિડ એટેક થયેલો અને તે કંઈ રીતે આ પરિસ્થિતિમાંથી પસાર થયેલી. આ બનાવ ખૂબ જ ભયકર હતો અને આશ્ર્ચર્ય જનક પણ પરતું આ કરુણદાયક બનાવના લીધે અનેક લોકો નું હૃદય દ્રવી ઉઠ્યું હતું.
લક્ષ્મી અગ્રવાલ ના ચેહરા પર એક તરફી પ્રેમમાં પાગલ પાગલ યુવાન એસિડ ફેંકેલું જેના લીધે લક્ષ્મીનો ચહેરો ખરાબ થયો પરતું જીવન પણ આવી પરિસ્થિતિમાં તેને હિંમત ન હારી આ સમયગાળામાં એક યુવાન હતો જેને તેની મદદ કરી અને જ્યાં સુધી તેને ન્યાય ન મળ્યો ત્યાં સુધી તેને સાથ સહકાર આપ્યો. આજે આપણે જાણીશું કે કંઈ રિતે આ વ્યક્તિ પોતાનું જીવન એક એવી યુવતી માટે સમર્પિત કર્યું જેના સામે કોઈ જોવા તૈયાર ન હતું.
આલોક એક સોશિયલ વર્કર હતો જેઓ મુખ્યત્વે એસિડ એટકે છોકરીઓની મદદ કરતો હતો અને તેનો મુખ્ય હેતુ તેમને ન્યાય આપવાનો હતો. આ જ દરમિયાન લક્ષ્મી સાથે તેની મુલાકાત થઈ અને બંને ની દોસ્તી પ્રેમમાં પરિવર્તન આલોક અને લક્ષ્મી બંને એક બીજા સાથે લીવ ઇન માં રહેવા લાગ્યા હતા. આ સમયગાળામાં આલોક અંત સુધી તેનો સાથ આપ્યો.લક્ષ્મી અને આલોક બંને ચાર વર્ષ સુધી એક બીજા સાથે લીવ ઇન માં રહ્યા હતા.સાથે રહેવા દરમિયાન લક્ષ્મી એ એક બાળકી ને પણ જન્મ આપ્યો હતો.આ બાળકી નું નામ પીહુ રાખવામાં આવ્યું.આજના દિવસે લક્ષ્મી અગ્રવાલ એક સિંગલ માતા છે.
જયારે પણ આલોક સાથે લગ્ન વિશે પૂછવામાં આવે ત્યારે તે કહે છે કે પોતે આશિષ સાથે માત્ર લીવ ઇન માં રહેતા હતા અને જયારે આલોક ને એવું લાગ્યું કે બંને ને અલગ થઇ જવું જોઈએ ત્યારે તે તેણીને છોડી ને અલગ થઇ ગયો.જોકે લક્ષ્મી અગરવાલે પોતાના જીવન થી કોઈ વધારે આશા પણ નથી રાખી તેની પાસે જે કઈ પણ છે તેમાં તે ખુશ છે.અત્યારના સમયે લક્ષ્મી અગરવાલ પોતાની દીકરી પીહુ સાથે ખુબ સુખી થી જીવન જીવે છે, જોકે તેને જીવન માં ઘણા બધા ઘાવ મળ્યા છે, કે જે તેના આખા જીવન માં નહિ ભૂલી શકાય.પણ અત્યારે તેણીને પોતાના વર્તમાન માં જીવવું જોઈએ અને તે આ ખુબ સારી રીતે કરી રહી છે.