લોખંડી શિરા બાદ માર્કેટ મા આવ્યો લોખંડી ગોળ ! કુવાડી થી તો કાપવો પડ્યો..જુઓ વિડીઓ
સોસીયલ મીડીઆ પર રોજ અવનવા વિડીઓ વાયરલ થતા હોય છે જ્યારે હાલ ના સમયમા લોકોને વિડીઓ જોવા જ વધુ ગમતા હોય છે ખાસ કરીનુ રમુજી વિડીઓ ઘણા વાયરલ થતા હોય છે ત્યારે ગયા વર્ષે એક વિડીઓ વાયરલ થયો હતો જે એક ગુજરાત ના ગામ નો હતો અને લોંખડી શિરો હતો અટલે શિરો કડક થઈ ગયો હતો ત્યારે એ વિડીઓ ખુબ વાયરલ થયો હતો જ્યારે હવે આવોજ એક અન્ય વિડીઓ પણ વાયરલ થયો છે.
આવોજ એક વિડીઓ ની વાત કરવા મા આવે તો આ વિડીઓ મા એક લોખંડી ગોળ જોવા મળે છે. જેમા ગોળની ભેલી ને કાપવા માટે કુવાડી નો ઉપયોગ કરતા એક દાદા જોવા મળે છે અને આખરે તેનાથી આ ગોળ કપાતો નથી અને થાકી જાય છે હાલ આ વિડીઓ સોસીયલ મીડીઆ પર ખુબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો મા ભારે રમુજ ફેલાઈ છે.
જ્યારે આ વિડીઓ ક્યા ગામ નો છે એ સ્પષ્ટ થયુ નથી પણ આ વિડીઓ થી સોસીયલ મીડીઆ પર રમુજ નુ ઘોડાપુર આવ્યુ છે અને લોકો શેર કરી ખુબ મજા કરી રહ્યા છે અને ઘણા લોકો એવી પમ કોમેન્ટ કરી રહ્યા છે કે આ એજ દાદા છે જેણે લોખંડી શિરો બનાવ્યો હતો પરંતુ ખરખેર આ વિડીઓ ક્યા ગામ નો છે અને આ કાકા કોણ છે ? અને આવો ગોળ કોણે બનાવ્યો એ હજુ સુધી જાણી શકાયુ નથી.
લોખંડી ગોળ🤣🤣🤣 pic.twitter.com/CrQvU3HpPg
— Today GUJARAT (@TodayGUJARAT1) October 22, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.