મહીલા ટીચરને શાળાની વિધાર્થી સાથે પ્રેમ થતા લિંગ પરિવર્તન કરાવી લગ્ન કર્યા ! કબડ્ડી રમતા રમતા એવી પીટી ટીચર સાથે એવી રીતે પ્રેમ થયો કે જાણી ને તમે…

હાલ ના સમય મા ખુબ જ અજીબ કિસ્સા ઓ જોવા મળી રહ્યા છે ખાસ કરી ને પ્રેમ ની બાબતો મા હવે ઉમર અને લિંગ નો ભેદ રહ્યો નથી હવે મહિલા ને મહિલાઓ સાથે અને પુરુષો ને પુરુષ સાથે પ્રેમ થઇ જાય એવી બાબતો સામાન્ય બની ગઇ છે જ્યારે હાલ ઘણો જ વિચાત્ર કિસ્સો સામે આવ્યો છે જેમા એક શિક્ષીકા ને પોતાની વિધાર્થી ની સાથે પ્રેમ થઇ જતા લિંગ પરિવર્તન કરાવીને લગ્ન કર્યા હતા.

જો અંગે વિગતવાર વાત કરવા મા આવે તો આ કિસ્સો રાજસ્થાન ના ભરતપુર મા સામે આવ્યો છે. જ્યા ડીગ નામ ના એક ગામ મા શાળા મા પી.ટી ટીચર તરીકે ફરજ બજાવતી મિરા નામની ટીચર ના પોતાની જ શાળા મા અભ્યાસ કરીતી વિધાર્થીની કે જેનું નામ કલ્પના જાણવા ભળેલ છે. કલ્પના એક સારી કબડ્ડી પ્લેયર પણ છે જે ત્રણ વખત નેશનલ કક્ષા ની મેચ રમી ચુકી છે.

જ્યારે મીરા અને કલ્પનાને એકબીજા સાથે રહેવું ગમવા લાગ્યું અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો જ્યારે તેઓએ બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો પરંતુ આ પ્રોબ્લેમ એક જ હતી કે બન્ને ના જેનડર સરખા હતા. જ્યારે મેરા એ પોતાનો લિંગ પરિવર્તન કરવાનું નિર્ણય લીધો અને 2019 માં અનેક સર્જરીઓ બાદ તે એક મહિલા માંથી પુરુષ બની અને પોતાનું નામ આરવ રાખ્યું હતું જ્યારે આરવ અને કલ્પના એ 4 નવેમ્બર ના રોજ લગ્ન કર્યા હતા. જેમાં બંને પરિવારો રાજી ખુશીથી સામેલ થયા હતા ત્યારે આરવની ચાર બહેનો પણ પરિણીત છે.

આરવ કુંતલે આ બાબતે જણાવ્યુ હતુ કે , “હું મહિલા ક્વોટામાંથી સરકારી શાળામાં શિક્ષક બન્યો હતો. શાળામાં ભણતી છોકરી કલ્પના સારી ખેલાડી હતી. જ્યારે મેં મારું લિંગ બદલ્યું ત્યારે કલ્પનાએ મને સપોર્ટ કર્યો. બંને વચ્ચે પહેલેથી જ ઘણી વાતચીત થઈ હતી. બંને પરિવારો. અને બંને પરિવારો લગ્ન માટે સંમત થયા હતા. હાલમાં નોકરીના દસ્તાવેજોમાં નામ બદલવા અને સ્ત્રીના લિંગ સાથે મેળ બેસાડવામાં ઘણી તકલીફ પડે છે.”

આ સાથે જ દુલ્હન બનેલી કલ્પનાએ કહ્યું કે, “હું પીટી ટીચર મીરાના પ્રેમમાં પડી ગઈ હતી. આ પછી ત્રણ વર્ષમાં અનેક સર્જરી કરાવ્યા બાદ મીરાએ પોતાનું લિંગ બદલ્યું. તે છોકરીમાંથી છોકરો બની ગઈ. હું મારા ગુરુ સાથે લગ્ન કર્યા. હું ખુશ છું. બંને પરિવારની સંમતિ પછી જ અમે લગ્ન કર્યાં.”

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *