જર્જ અને આર્મી ઓફિસરે કર્યા અનોખા લગ્ન! આવા લગ્ન તમેં નહિ જોયા હોય.
આજના સમયમાં હવે લગ્ન માત્ર સદાય પૂર્વકની રસમ બની ગઈ છે. કહેવાય છે ને કે, સમયની સાથે બધું બદલાઈ જાય છે અને એ પરિવર્તનનો સ્વીકાર કરવો પણ ખૂબ જ જરૂરી છે અને ક્યારે શું થઈ જાય ખબર નથી પડતી. લગ્ને દરેકના જીવનનો રૂડો અને યાદગાર અવસર છે, ત્યારે હાલમાં જ એમ આર્મી મેજરે અને જર્જ લગ્ન કર્યા જેમનાં લગ્ન દરેક સમાજ માટે પ્રેરણાદાયી રહેશે.
લગ્નમાં દરેક રીતે યાદગાર હોવા જોઈએ પરતું હવે
લગ્ન થાય છે તો ફક્ત ફૂલો અને માળા અને મીઠાઇથી. જેમના નામે માત્ર 500 રૂપિયા ખર્ચ થયા હતા.આ બંને નવ યુગલોએ અનોખા લગ્ન કરીને ખૂબ જ પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. તેમણે લગ્ન પછી, લગ્નની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ કરવામાં આવી હતી. લગ્નમાં વરરાજાના પરિવારના સભ્યો અને સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સિટી મેજિસ્ટ્રેટ શિવાંગી જોશીનો સંબંધ મૂળ ભોપાલમાં રહેતા મેજર અનિકેત ચતુર્વેદી સાથેના પરિવારના સભ્યો દ્વારા બે વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યો હતો. અનિકેત આર્મીમાં મેજર છે અને હાલમાં લદ્દાખમાં મુકાયો છે. મહામારીના કારણે આ લગ્ન બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યા હતા પરતું પરિવારે સમાજને લગ્ન થકી સકારાત્મક સંદેશ મળે તે માટે થઈનેથી લગ્ન કર્યા.
સિટી મેજિસ્ટ્રેટ શિવાંગી જોશીએ જણાવ્યું હતું કે લગ્નમાં ખોટા ખર્ચા કરવાથી યુવતીના પરિવાર પર બોજો પડે છે અને પૈસાનો દુરુપયોગ પણ થાય છે. તેથી, તેમણે સમાજને સંદેશ આપવાનું નક્કી કર્યું હતું, ખરેખર આ એક ઉંમદા કાર્ય છે, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ સંદેશને ઉતારવા જેવો છે.