India

પોતાના રુપ ને લઈ ને લોકો “મોગલી” કહી ને ચીડવતા, હવે સાચે જ જંગલ મા રહેવા લાગ્યો આ યુવક

ઈશ્વરે સર્જેલ દરેક માણસ તેમની અમૂલ્ય ભેટ છે તેમજ તેમા આપણે કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જે બાલકનાં રંગરૂપનાં લીધે તે સૌથી નોખો ઉતરી આવે છે. આપણે માનવજાતિ એવી છે કે માણસ બીજા માણસનું દુઃખ નથી સમજી શકતો અને ન કરવાનું કરી બેસ છે.

આપણે અનેક બિમારી વિશે માહિતગાર છે કારણ કે અવારનવાર સોશિયલ મીડિયામાં જાણવા મળતા હોય છે અનેક કિસ્સાઓ. આજે આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યા છે તેને પણ microcephaly ડિસઓર્ડર છે જેથી તેનું શરીર સામન્ય વ્યક્તિ થી અલગ હોય છે અને તેંનું શરીર મોટું થતું જાય છે. આ બાળકને લોકો જંગલી છોકરો કહીને બુલાવે છે અને આ જ કારણે તે જંગલમાં ઓણ રહેતો થઈ ગયો છે. તે બાળક સ્કુલ પણ નહીં જઇ શકતો કારણ કે લોકો તેને ચીડવે છે.

તેની માતા કહ્યું કે મારા મેં મારા પાંચ બાળકોને ગુમાવ્યા છે હવે હું આ બાળકને નથી ગુમાવવા માંગતી. આ બાળક જેવું છે એવું મારું જ છે અને લોકો એ પણ આ બીમારીનો સારવાર કરવા માટે સૌ આગળ આવી રહ્યા છે અને દાન એકત્રિત કરી  રહ્યા છે. જે ભંડોળ ઉભું થશે તે સારવારમાં લેવામાં આવશે જેથી કોઈપણ જાતની સમસ્યા ન સર્જાઈ.
આપણી આસપાસ અનેક એવા વ્યક્તિ હોઈ જેને જન્મજાત એવું રંગરૂપ મળ્યું હોય છે આપણા કરતા અલગ હોય તેમને ક્યારેય આપણે ઉપાસના કરવું જોઈએ કે ન તો મજાક મસ્તી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!