રિલ્સ માટે વિડીઓ બનાવતા બનાવતા બે યુવાનો ને મોત આંબી ગયું ! જુઓ અંતિમ વિડીઓ
હાલ ના સમય મા સોસીયલ મીડીઆ પર રિલ્સ નો ક્રેઝ હતત વધી રહ્યો છે વિડીઓ બનાવાની લાય મા આજ ના યુવાનો શુ કરી બેઠે છે એ નક્કી નથી હોતુ અને ઘણી વખત યુવાન નો રિલ્સ બનાવાના ચક્કર મા જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના ગુજરાત મા સામે આવી છે જેમા મહેસાણા જિલ્લાના ખેરાલું તાલુકાના ડભોડા ગામ મા રિલ્સ બનાવતા હમયે તળાવ મા ડુબીયા હતા.
ઘટના અંગે જાણવા મળેલ વિગત મુજબ મહેસાણા જિલ્લાના ખેરાલું તાલુકાના ડભોડા ગામ મા આ ઘટના બની હતી જેમા ડભોડા ગામમાં રહેતા અલ્પેશજી કપુરજી અને અલ્પેશજી નાગરજી નામના બે યુવાનો ગામના તળાવમાં ન્હાવાની મજા માણતા હતા તયારે વિડીઓ બનાવતા અને મોજ મસ્તી કરી રહ્યા હતા ત્યારે અચાનક ડ હાથ છુટતા બે યુવાન નો તળાવ મા ગરકાવ થયા હતા.
આ ઘટના મા ડભોડા ગામમાં મા બે યુવાનો મોત ને ભેટતા ગામ મા માતમ છવાયો હતો આ ઘટના અંગે વધુ મા જાણવા મળેલ કે અલ્પેશ ઠાકોર નામનો યુવાન મા આ ઘટના મા મોત ને ભેટયા હતો જેમા તે પોતાના બે મિત્રો સાથે તળાવ મા ન્હાવા ગયો હતો જેમા ત્રણેય મિત્રો તળાવ ની પાળ પકડી રિલ્સ બનાવી રહ્યા હતા જેમા થી ત્રણ વિડીઓ પણ સામે આવ્યા હતા.
View this post on Instagram
ડભોડા ગામના સરપંચ ભુપત ભાઈએ ‘મિડીયા ના માધ્ય થી ‘ જણાવ્યું હતું કે, અમારા ગામના બે યુવાનો તળાવના પાણીમાં પડી વીડિયો બનાવતા હતા.એ સમય દરમિયાન યુવકોના હાથ પાળી પરથી છૂટી જતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.એ દરમિયાન વીડિયો ઉતારનાર યુવક ડરના મારે ત્યાંથી ભાગી ગયો હતો.પરિવારને વીડિયો મળતા તળાવ પાસે પહોંચ્યા એ દરમિયાન યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.બાદમાં સ્થાનિક આસપાસ ગામના તરવૈયા બોલાવી લાશો બહાર કાઢવામાં આવી હતી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ઘટના પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે.