વડોદરા : દિયરે ભાભી ને એક દવા આપી 4 કલાંક સુધી બેભાન કરી નાખી અને પછી જે કર્યુ જાણી ને હચણચી જશો

આપણે જાણીએ છે કે, શહેરમાં અનેક પ્રકારના અવનવા કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે હાલમાં  કૌટુંબિક દિયેરે બીમાર ભાભીને ઘેનની દવા આપી દિયરે દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો અને એવું કર્યું કે તમારું હૈયું કંપી ઉઠશે.આ ઘટના માંજલપુર વિસ્તારની છે. આજથી દોઢ મહિનાથી મજૂરી કરવા આવેલા યુવકને‌ બીમાર કૌટુંબિક ભાભીએ દવા માટે પતિને સંદેશો આપવાનું કહ્યું હતું.  યુવકે ભાભીને ઘેનની દવા પીવડાવી બેહોશ કરી દુષ્કર્મ કરીને ફરાર થઇ ગયો હતો.

સૌથી ખાસ વાત એ છે કે,  આરોપીએ  દુષ્કર્મનો વીડિયો ઉતારી માર મારીને રૂા.25 હજાર લઈને ભાગી ગયો હતો સૌથી ચોંકાવનારી વાતે કે, યુવકે પરિવારજનોને કહ્યું કે પોલીસ ફરિયાદ કરશો તો વીડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. મકરપુરા વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. પતિ સવારના 10-30 વાગે કામ જાય છે અને રાત્રે 11 વાગે આવે છે.

દરમિયાન દોઢ માસ પહેલાં શ્રમજીવી યુવકનો દૂરનો પિતરાઈ યુપીથી છૂટક મજૂરી કરવા માટે વડોદરા આવ્યો હતો.લ. ગયા સપ્તાહમાં શ્રમજીવીની પત્નીની તબિયત બગડતાં તેણે ઘરમાં હાજર દિયેરને કહ્યું હતું કે, તું પતિને ફોન કરીને કહી દે કે ઘેર આવતાં સમયે દવા લઇને આવે.

આ સાંભળી દિયેર દુકાનેથી દવા લઇ આવ્યો હતો, પણ તે ઘેનની દવા હતી એટલે તે પીતાં જ મહિલા બેહોશ થઇ ગઇ હતી. મહિલા બેહોશ થઇ જતાં દિયેરે તેની દુષ્કર્મ કર્યું હતું. તે હોશમાં આવ્યા બાદ તેને માર મારીને રૂા.25 હજાર અને તેનો મોબાઈલ લઇ દિયેર વતનમાં ભાગી ગયો હતો.સાંજના સમયે પતિ ઘરે આવતાં પત્નીએ સઘળી વાત કહેતાં પતિએ દિયેરના સંબંધીને ફોન કરીને ફરિયાદ કરવાની વાત કરી હતી.

જેથી આરોપીએ મહિલાના પતિને ધમકી આપી હતી કે, ‘જો તમે પોલીસ ફરિયાદ કરશો તો દુષ્કર્મ વેળા બનાવેલો વીડિયો વાઈરલ કરી દઇશ.’ આ પછી મહિલાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે બનાવના સંબંધમાં ગુનો દાખલ કરી ઇન્ચાર્જ પીઆઈ વી.આર.ખેરે તપાસ હાથ ધરી છે. પણ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. એક ટીમ યુપી રવાના કરવામાં આવશે..

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *